________________
ભ પાર્શ્વની શાખાના એક સ્થવિર સાધુ જેણે અંગિકા નગરીના શ્રાવકોની શંકાનું સમાધાન કરેલ.
कालियवाय. पु० [कालिकवात]
પ્રચંડવાય
कालियसुय न० [कालिकश्रुत] पृथ्वी कालिय
कालिवसिय पु० [काल्यवतंसक ]
દેવવિમાન
कालिवडेंसग. पु० [काल्यवतंसक ]
आगम शब्दादि संग्रह
दुखो 'पर'
काली १ वि० (काली)
खामलल्या नगरीना राभ काल ने राशी कालसिरी ની પુત્રી. ભ॰ પાર્થ પાસે દીક્ષા લીધી. મૃત્યુ બાદ અમરેન્દ્રની દૈવી બન્યા ભ મહાવીરની નાટ્યાદિ દ્વારા ભક્તિ કરી.
काली २. वि० (काली)
રાજા ળિય ની પત્ની. ભ મહાવીર પાસે દીક્ષા લીધી.
વિવિધ તપ કર્યા. અનશન કરી મોક્ષે ગયા.
कालीदेवित्त, न० [कालिदेवित्त ]
કાલીદેવીપણું
कालुणिय. त्रि० [ कारुणिक]
કરુણાજનક
कालेज्ज न० [दे०]
કાળું તમાલનું ક્ષેત્ર
कालोगाहणा. स्वी० [कालावगाहना]
કાળની અવગાહના, ક્ષેત્ર વિસ્તાર
कालोद. पु० [ कालोद ]
એક સમુદ્ર कालोदधि. पु० [ कालोदधि]
એક સમુદ્ર
कालोदहि. पु० [कालोदधि]
दुखो 'पर'
कालोदाइ. पु० [कालेदाधिन् ]
એક અન્ય દર્શની कालोदाइ १. वि० [कालोदायिन्]
રાત્રે આહાર ગ્રહણ કરવાના દોષ સંબંધે તેનું દ્રષ્ટાંત છે. कालोदाइ - २. वि० [कालोदायिन् ]
રાજગૃહી નગરી નજીક રહેતો એક અન્યતીર્થિક, જેણે ગૌતમ સ્વામી તથા મુદ્રક શ્રાવક સાથે અસ્તિકાય વિશે ચર્ચા કરી. ભ૦ મહાવીર સાથે પ્રશ્નોત્તર બાદ દીક્ષા લીધી. મો.ગયા.
कालोदायि. पु० (कालोदायिन् ]
એક અન્ય દર્શની
कालोभास. पु० [कालावभास] કાળી પ્રભા
कालोमाण न० [ कालावमान]
કાળનું માપ कालोय. पु० [ कालोद ]
એક સમુદ્ર
कालोयय. पु० (कालोदक]
એક સમુદ્ર
कालोदयसमुद्द. पु० [कालोदसमुद्र ] भुखी 'उपर'
काव. पु० [काव्य]
કવિતા
कावलिय. पु० [कावलिक ]
કવલ આહાર
कावलिय. पु० [ कापालिक ] કાપાલિક, વામમાર્ગી
काविट्ठ. पु० [ कापिष्ठ ] એક દેવવિમાન
काविल न० [कापिल / સાંખ્યદર્શન
काविलिज्ज, न० [ कापिलीय ]
ઉત્તરાયણ' સૂત્રનું એક અધ્યયન
काविलीय, न० कापिलीय)
दुखो 'पर'
काविसायण, न० (कापीशायन]
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत- संस्कृत-गुजराती) -2
Page 54