________________
कालसो अरिअपुत्त. वि० (कालसौकरिकपुत्र)
कालसोयरिय नो पुत्र, कु 'सुलस कालसोयरिय वि० [ कालसौकरिक)
રાજગૃહીનો એક કસાઈ, રોજ ૫૦૦ પાડાઓને મારતો राम सेणिअ तेना तलना धंधाने गंध राववा प्रयत्न हरेलो प्रेम के ल० महावीर ४हेलुं ४ ४ कालसोयरिय પ્રાણીવધ ન કરે તો તમે નર્કમાં જશો નહીં. પણ રાજા સેળિય તેમ ન કરી શક્યા. કસાઈ સાતમી નરકે ગયો. कालसोरिय वि० [कालसौकरिका
आगम शब्दादि संग्रह
म कालसोयरिय
कालसोवरिय वि० [कालसौकरिक]
हुथ्यो 'कालसोयरिय'
काला स्वी० [काला)
કાલેન્ડની રાજધાની
काला. पु० [कालक] ભ્રમર, એક આચાર્ય
काला. वि० [ काला]
મથુરાની એક ગણિકા તેને નિયસનુ રાજાએ પોતાના महलमा राणेली. तेने कालवेसिय नामे पुत्र हतो. कालइक्कंत. पु० [कालातिक्रान्त]
ગૌચરી સંબંધિ
कालइक्कंतकिरिया. स्त्री० [ कालातिक्रान्तक्रिया ] કાળને ઉલ્લંઘીને કરેલ ક્રિયા
कालाइक्कमण न० [कालातिक्रमण]
કાળનું ઉલ્લંઘન કરવું તે
कालाकाल. पु० [ कालाकाल]
કાળ-અકાળ
कालागरु. ५० (कालागुरु]
ગંધ દ્રવ્ય-અકાળ
कालागुरु. पु० [कालागुरु] दुखो 'पर'
कालातिक्कंत. पु० [ कालातिक्रान्त]
कालातियार, पु० [ कालातिचार] આયુષ્ય તોડી નાખવું તે कालादेस. पु० [ कालादेश ] કાળની અપેક્ષા
कालाभिग्गहचरय पु० [ कालाभिग्रहचरक ]
કાળ સંબંધિ અભિગ્રહ લઇ ગૌચરી જવું कालायवेसिय. वि० [कालादवैशिक]
यो कालवेसिय
कालायस न० [कालयस ]
કાળુ લોઢું, પોલાદ
कालालोण न० [कालालवण] કાળું મીઠું
कालासवेसिकपुत्त. वि० [ कालास्यवैशिकपुत्र]
हुथ्यो 'कालयवेसिय'
कालासवेसियपुत्त. वि० [ कालास्यवैशिकपुत्र) ભ॰ પાર્શ્વ શાસનના એક સાધુ જેણે ભ મહાવીરની શાખાના સ્થવિરો સાથે ઘણાં પ્રશ્નોત્તર કરી મહાવીરનો માર્ગ સ્વીકાર્યો
कालिओवएस. पु० [कालिक्युपदेश]
કાલિકસૂત્ર-સંબંધિ ઉપદેશ
कालिंग, पु० (कालिङ्ग ]
તરબુચ
कालिंगी. स्त्री० [ कालिङ्गी]
તરબુચ
कालिंजर. पु० [ कालिञ्जर] એક પર્વત
कालिज्जय न० [ कालेय ]
કલેજું, શરીરની અંદરનો એક અવયય
कालिय त्रि० [कालिक ]
રાત્રિ અને દિવસના પહેલા અને છેલ્લા પ્રહરે ભણાય તેવું
आगमसूत्र, झालिऽश्रुत,
आज संबंधी, अनिश्चित,
कालियदीव, पु० [कालिकद्वीप ]
એક દ્વીપ
कालियपुत्त. वि० [कालिकपुत्र]
ठुथ्यो ‘कालाइक्कंत’
कालातिकम्म, पु० [कालातिक्रम |
કાળને ઉલ્લધવો
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -2
Page 53