________________
आगम शब्दादि संग्रह
कायरिया. स्त्री० [कातरिका]
માયા, કપટ कायवत्तिय. स्त्री० [कायप्रत्ययिक ]
શરીર નિમિત્તે લાગતી એક ક્રિયા कायवायाम. पु० [कायव्यायाम]
શરીર-પ્રવૃત્તિ, શારીરિક શ્રમ कायविनय. पु० [कायविनय] વિનયનો એક ભેદ कायवोस्सग्ग, त्रि० [कायव्युत्सर्ग] કાયાના મમત્વનો ત્યાગ कायव्व. त्रि० [कर्त्तव्य ]
કર્તવ્ય, કરવા યોગ્ય कायसंजम. न० [कायसंयम]
શરીર-સંયમ कायसंफास. न० [कायसंस्पर्श ]
શરીર સ્પર્શ कायसंवेह. पु० [कायसंवेध]
શરીર સ્થિતિ कायसमाधारणया. स्त्री० [कायसमाधरण]
સંયમમાં જ કાયાનું પ્રવર્તન કરવું તે कायसमाहारणता. स्त्री० [कायसमाधारणता ]
જુઓ ઉપર कायसमित. त्रि० [कायसमित]
કાયાને સમ્યક રીતે પ્રવર્તાવનાર कायसमिति. स्त्री० [कायसमिति]
કાયાને સમ્યક રીતે પ્રવર્તાવવી તે कायसमिय. त्रि० [कायसमित]
यो 'कायसमित' काया. स्त्री० [काया ]
શરીર, દેહ कायापरित्त. न० [कायापरित] यो 'कायअपरित' कायिज्जमाण. कृ० [काययमान]
શરીરપણું कार. धा० [कारय] કરાવવું, બનાવવું
कार. त्रि० [क]
કરવું તે कार. पु० [कार ]
કારાગૃહ, કેદખાનું कार. पु० [कार] हिया, ति, व्यापार,३५, माइति कारइत्ताणं. कृ० [कारयित्वा ]
કરાવીને कारंडक. पु० [कारण्डक]
બતક પક્ષી कारंडग. पु० [कारण्डक]
બતક પક્ષી कारंडव. पु० [कारण्डक]
બતક પક્ષી कारक. त्रि० [कारक] કરનાર, દ્રષ્ટાંત, કર્તા-કર્મ વગેરે વ્યાકરણ પ્રસિદ્ધ કારક, કારણ, હેતુ, ઉદાહરણ कारक. त्रि० [कारक]
સમકિતનો એક પ્રકાર कारग. त्रि० [कारक]
यो 'पर' कारण. न० [कारण]
२९, निमित्त हेतु, प्रयो४न, कारण. न० [कारण]
કારણાભાવ દોષ, कारणिग. त्रि० [कारणिक]
કોઈ કારણથી નિષ્પન્ન થયેલ कारणिय. त्रि० [कारणिक]
gो '५२' कारत. न० [कारक ]
કારક નામનું સમક્તિ कारभारिय. पु० [कारभारिक]
કારભારી, દીવાન कारय. धा० [कारय] કરાવવું, બનાવવું
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2
Page 49