________________
आगम शब्दादि संग्रह
कायजोगपरिणाम. न० [काययोगपरिणाम ]
કાયયોગ રૂપ પરિણામ कायजोगि. त्रि० [काययोगिन]
કામયોગી कायजोणिय, न० [काययोनिक ]
પૃથિવિ આદિ યોનિક જીવ कायजोय. त्रि० [काययोग]
શરીરની પ્રવૃત્તિ कायट्ठिति. पु० [कायस्थति]
પૃથિવિ આદિ કાયમી રહેવાનો અવિચ્છિન્ન કાળ कायठिइ. पु० [कायस्थिति]
यो '५२' कायतिगिच्छा. स्त्री० [कायचिकित्सा ]
રોગ મટાડવા રૂપ એક શાસ્ત્ર कायतिज्ज. विशे० [कायतार्य]
શરીરથી તરવા યોગ્ય कायत्त. न० [कायत्व]
શરીરપણું कायदंड. पु० [कायदण्ड]
કાયાની દુષ્ટ પ્રવૃત્તિ વડે આત્માને કર્મબંધથી દંડવો તે कायदुप्पणिहाण. न० [कायदुष्प्रणिधान ]
કાયાનો અશુભ યોગ कायनिमित्त. न० [कायनिमित्त]
શરીર નિમિત્તે कायपओग. पु० [कायप्रयोग]
કાયાનું પ્રવર્તન कायपडण. न० [कायपतन]
શરીરનું પડવું कायपडिलेहा. स्त्री० [कायपडिलेहा]
શરીરનું નિરીક્ષણ કે અવલોકન कायपत्त, न० [काचपात्र]
કાચનું પાત્ર कायपरित्त. न० [कायपरित]
સાધારણ શરીર कायपरियार, पु० [कायपरिचार]
શરીરથી સ્ત્રી સાથે સંભોગ કરવો તે कायपरियारग. पु० [कायपरिचारक]
શરીરથી સ્ત્રી સાથે સંભોગ કરનાર कायपरियारणा. स्त्री० [कायप्रविचारणा]
यो ‘कायपरियार' कायपवियार. पु० [कायप्रविचार]
४सो कायपरियार' कायपाय. न० [काचपात्र]
કાચનું પાત્ર कायपुण्ण. न० [कायपुन्य]
શરીર વડે સેવા કરવાથી થતું પુણ્ય कायबंधण. न० [कायबन्धन ]
શરીરનું બંધન कायबलिय. त्रि० [कायबलिक]
શરીરબળી कायभवत्थ. पु० [कायभवस्थ]
માતાના ગર્ભમાં રહેવું તે कायमंत. त्रि० [कायवत्]
શરીરવાળો कायमणि. पु० [काचमणि]
કાચનો ટુકડો कायमाई. स्त्री० [काकमाची]
એક વનસ્પતિ काययोगी. पु० [काययोगिन्]
કાયયોગી कायर. विशे० [कातर ]
કાયર, નિર્માલ્ય, નાહિંમત, એ નામે એક દેશ कायर. विशे० [दे०] પ્રિય, સ્નેહપાત્ર कायरअ. वि० [कातरको
ગોશાળાના બાર મુખ્ય ઉપાસકોમાંનો એક ઉપાસક कायरय, विशे० [कातरक]
यो 'कायर' कायरिय. पु० [कातरिक] વરુણનો પુત્ર સ્થાનીય દેવ, ગોશાળાનો ઉપાસક
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती) -2
Page 48