________________
आगम शब्दादि संग्रह
દુષ્કૃત્યમાં આનંદ માનનાર, કોઇનું બગાડવામાં રાજી રહેનાર दुपरिचय. विशे० [दुष्परित्यज]
દુઃખે કરીને ત્યાગ થઈ શકે તેવું दुपरिच्चय. विशे० [दुष्परित्यज]
જુઓ ઉપર दुपस्स. त्रि० [दुर्दशी મુશ્કેલીથી જોવાય તેવું दुपाय. पु० [द्विपाक]
બે વખત પકાવેલ दुप्पअ. त्रि० [दुष्पद] સ્થિર ન રહે તેવું, ટુચકું, વાંકુવાળી જાય તેવું दुप्पउत्त. त्रि० [दुष्प्रयुक्त]
અયોગ્ય રીતે પ્રવર્તેલ दुप्पउत्तकाइया. स्त्री० [दुष्प्रयुक्तकायिकी]
અયોગ્ય રીતે પ્રવર્તેલ કાયાની ક્રિયા दुप्पउत्तकायकिरिया. स्त्री० [दुष्प्रयुक्तकायक्रिया]
જુઓ ઉપર दुप्पउलिओसहिभक्खयणा. स्त्री० [दुष्पक्वौषधिभक्षणता]
અર્ધપક્વ કે અપક્વ ઔષધિ આદિનું ભક્ષણ કરવું, શ્રાવકના સાતમા વ્રતનો એક અતિચાર दुप्पच्चक्खाइ. त्रि० [दुष्प्रत्याख्यायिन]
અયોગ્ય રીતે કે અવિધિએ કરેલ પચ્ચખાણ दुप्पच्चक्खाय. त्रि० [दुष्प्रत्याख्यात]
અયોગ્ય રીતે અવિધિએ કરેલ પચ્ચખાણ दुप्पच्चक्खाविय, त्रि० [दुष्प्रत्याख्यापित]
જુઓ ઉપર दुप्पजीवि. त्रि० [दुष्पजीविन्]
દુઃખથી જીવનાર दुप्पट्टिय. पु० [दुष्प्रस्थित]
અયોગ્ય રીતે રખાયેલ दुप्पडिक्कंत. त्रि० [दुष्प्रतिक्रान्त]
यो ‘दुपडिक्कंत' दुप्पडिग्गह. पु० [दुष्प्रतिग्रह] દ્રષ્ટિવાદ સૂત્ર અંતર્ગત એક વસ્તુ
दुप्पडितानंद. त्रि० [दुष्प्रत्यानन्द ]
મુશ્કેલીથી રીઝે તેવો दुप्पडिबूहण. त्रि० [दुष्प्रतिबृहक]
વધારી શકાય નહી તેવું दुप्पडियानंद. त्रि० [दुष्प्रत्यानन्द ]
यो 'दुप्पडितानंद' दुप्पडियार. त्रि० [दुष्प्रतिकार]
જેનો સહેલાઇથી પ્રતિકાર-પ્રત્યુપકાર ન થઈ શકે તે दुप्पडिलेहग. त्रि० [दुष्प्रतिलेख्यक]
જેનું પડિલેહણ ન થઈ શકે તેવું दुप्पडिलेहणा. स्त्री० [दुष्प्रतिलेखना]
અવિધિ એ પડિલેહણ કરવું दुप्पडिलेहिय. त्रि० [दुष्प्रतिलिखित]
જેનું પડિલેહણ બરાબર થયું નથી તે दुप्पडिबूहण. त्रि० [दुष्प्रतिबृंहण]
જેની પાલના મુશ્કેલ છે તે दुप्पडोयार. विशे० [द्विप्रत्यावतार]
જેનો સમાવેશ બે સ્થાનોમાં થાય તે दुप्पणिहाण. न० [दुष्प्रणिधान] હિંસાદિ દુષ્કૃત્યોમાં ચિત્તની એકાગ્રતા दुप्पणीयतर. त्रि० [दुष्प्रणीततर]
યુક્તિહીન, અયુક્ત दुप्पणोल्लिय. त्रि० [दुष्प्रणोद्य] મુશ્કેલીથી પ્રેરણા કરી શકાય તે दुप्पवणिज्ज. त्रि० [दुष्प्रज्ञाप्य ]
જેની પ્રરૂપણા પ્રજ્ઞાપના મુશ્કેલીથી થઈ શકે તે दुप्पतर. त्रि० [दुष्प्रतर]
તરી ન શકાય તેવો दुप्पधंसय. विशे० [दुष्प्रधर्षक]
દુર્જય, દુર્ઘર્ષ दुप्पधरित. विशे० [दुष्प्रधर्ष]
દુર્જય, દુર્ઘર્ષ दुप्पमज्जणा. स्त्री० [दुष्प्रमार्जना ]
અવિધિએ-અયોગ્ય રીતે પ્રમાર્જના કરવી તે दुप्पमज्जिय. त्रि० [दुष्प्रमार्जित]
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती) -2
Page 351