________________
आगम शब्दादि संग्रह
दुद्दम. त्रि० [दुर्दम]
જેનું દુઃખથી દમન થાય તે दुद्दिट्ट. विशे० [दुर्दष्ट]
हुमो दुदिट्ठ दुद्दिण. न० [दुर्दिन]
વાદળ છાયા સૂર્યને લીધે અંધારા જેવું લાગે તે दुद्ध. न० [दुग्ध]
ध दुद्धजाति. स्त्री० [दुग्धजाति]
દૂધની જાતિ दुद्धर. त्रि० [दुर्धर]
દુઃખે ધરી કે રાખી શકાય તે दुद्धरिस. त्रि० [दुर्धर्ष]
પાસે ન જઇ શકાય તેવું, દુર્જય दुद्धिय. न० [दुग्धिक]
દુધી, ક૬ दुद्धोयतराय. न० [दुधौतरक]
દુષ્કરતા દોડવાની પ્રક્રિયા दुधा. स्त्री० [द्विधा] દ્વિધા- આમ કરવું કે ન કરવું તેવી મનોદશા दुनिसीहिया. स्त्री० [दुर्निषीधिका]
દુઃખ રૂપ સ્વાધ્યાય-ભૂમિ કે વસતિ दुन्नाम. न० [दुर्नामन्] દુષ્ટ સ્વભાવવાળું નામ, અપયશ दुन्नामधेज्ज. पु० [दुर्नामधेय]
અપયશભાગી दुन्निक्कम. विशे० [दुनिष्क्रम]
જ્યાં મુશ્કેલીથી નીકળી શકાય તે दुन्निक्खंत. विशे० [दुनिष्क्रान्त]
જુઓ ઉપર दुन्निक्खित्त. विशे० [दुर्निक्षिप्त]
દુરાચારી, કષ્ટથી ફેંકી શકાય તેવું दुन्निबोह. विशे० [दुनिर्बोध]
દુઃખે કરીને બોધ થઇ શકે તેવું दुन्निय. न० [दुर्नित]
દુષ્કૃતથી સંચિત થયેલ અશુભ કર્મ दुन्निरिक्ख. त्रि० [दुनर्निरीक्ष्य]
મુશ્કેલીથી જોઇ શકાય તેવું दुन्निसण्ण. त्रि० [दुर्निषण्ण]
અયોગ્ય રીતે બેસેલ दुपउत्तकायकिरिया. स्त्री० [दुष्प्रयुक्तकायक्रिया] અયોગ્ય રીતે પ્રવૃત્ત કાયાની ક્રિયા, દુષ્પણિહિત પ્રમત્ત સંયિતની કાયાની પ્રવૃત્તિ दुपएसिय. विशे० [द्विप्रदेशिक]
બે પરમાણુના સંયોજનવાળો સ્કંધ दुपओआर. विशे० [द्विपदावतार]
જેનો સમાવેશ બે સ્થાનોમાં થાય તે दुपक्ख. न० [द्विपक्ष]
બે પક્ષ दुपच्चक्खाय. त्रि० [दुष्प्रत्याख्यान]
અવિધિએ પચ્ચખાણ કરેલ दुपडिकंत. पु० [दुष्प्रतिक्रान्त]
જેનું પ્રાયશ્ચિત બરાબર ન કરાયેલ હોય તે, દુર્જય दुपडोयार. न० [द्विप्रत्यावतार]
यो ‘दुपओआर' दुपत्तिज्ज. पु० [दुष्प्रतित्य]
જેની પ્રતિતિ દુષ્કર છે તે दुपदेस. पु० [द्विप्रदेशिक]
બે પરમાણુનો સ્કંધ दुपदेसिय. पु० [द्विप्रदेशिक]
જુઓ ઉપર दुपय. पु० [द्विपदावतार]
બે પગવાળા-મનુષ્ય, ગાડું दुपयचउप्पयपमाणाइक्कम. पु० [द्विपदचतुष्पदप्रमाणातिक्रम]
શ્રાવકના પાંચમા વ્રતનો એક અતિચાર दुपयचउप्पयपमाणातिक्कम. पु० [द्विपदचतुष्पदप्रमाणातिक्रम]
જુઓ ઉપર दुपरिकम्मतराय. न० [दुष्परिकर्मतरक]
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2
Page 350