________________
आगम शब्दादि संग्रह
બરફનો જથ્થો तुसारसरिसवण्ण. न० [तुषारसदृशवर्ण]
બરફ જેવો શ્વેત વર્ણ तुसिणिय. त्रि० [तूष्णीक]
મૌનધારી तुसिणी. अ० [तूष्णीम्]
મુંગા રહેવું तुसिणीय. त्रि० [तूष्णीक]
મૌનધારી तुसिणीयभाव. पु० [तूष्णीकभाव ]
મૌનધારીપણું, અબોલપણાનો ભાવ तुसित. पु० [तुषित]
કૃષ્ણરાજીના વિમાનમાં રહેતા લોકાંતિક દેવનો એક ભેદ तुसिय. पु० [तुषित] જુઓ ઉપર तुसियव्व. त्रि० [तोष्टव्य]
સંતોષ પામવા કે પમાડવા યોગ્ય तुसोदग. न० [तुषोदक]
ચોખાના ભુસાનું પાણી, ડાંગરનું ધોવાણ तुसोदय. न० [तुषोदक]
જુઓ ઉપર तुस्स. धा० [तुष्]
ખુશ થવું तुह. स० [त्वत्]
तूणक. पु० [तूणक]
તુલનાત્મક વાદ્ય तूयर. पु० [तूवर]
તુવર-ધાન્ય વિશેષ तूर. पु० [सूर्य]
વાદ્ય-વિશેષ तूर. धा० [त्व]
જલદી ચાલવું, ઉતાવળ કરવી तूल. पु० [तूल]
કપાસ, રૂ तूलकड. त्रि० [तूलकृत]
આકડાના રૂનું બનેલ | तूलफास. पु० [तूलस्पर्शी
કપાસ-રૂનો સ્પર્શ થવો તે तूलिय. न० [तूलिका]
ગાદલું ચિત્ર આલેખવાની પીંછી तूलिया. स्त्री० [तूलिका]
જુઓ ઉપર तूली. स्त्री० [तुली]
જુઓ ઉપર तूवर. पु० [तूवर]
यो 'तुवर' तूवरी. स्त्री० [तुवरी]
અન્ન વિશેષ ते. स० [त्वम्]
તું, તમે तेअगसरीरनाम. न० [तैजसशरीरनामन]
તૈજસ શરીર નામક એક કર્મપ્રકૃતિ तेअगसरीरि. त्रि० [तैजसशरीरिन्]
તૈજસ શરીરને ધારણ કરનાર तेइंदिय. पु० [त्रीन्द्रिय ]
ત્રણ ઇન્દ્રિયવાળો જીવ तेइंदियअसंजम. न० [त्रीन्द्रियासंयम]
તેઇન્દ્રિય જીવના વિષ્યમાં સંયમ ન પાળવો તે तेइंदियकाय. पु० [त्रीन्द्रियकाय]
તું, તમે
तुहग. पु० [तुहक]
એક જાતનો કંદ तू. अ० [तु]
જુઓ ‘તુ तूण. स्त्री० [तूण]
બાણ રાખવાનું ભાથું तूणइल्ल. त्रि० [तूणावत्]
તૂણ નામક વાજિંત્ર વગાડી ભિક્ષા માંગનાર, तूणइल्लपेच्छा. स्त्री० [तूणवत्प्रेक्षा] તૂણ નામક વાજિંત્ર વગાડનારને જોવા જવું
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती) -2
Page 300