________________
તુલના, સરખામણી કરવી તે, તોલવાનો કાંટો
तुलसी स्वी० [ तुलसी ]
तुलसी, तुलसीनुं वृक्ष,
तुलसी स्वी० [ तुलसी ]
ભુત દેવતાની સભા આગળનું ચૈત્યવૃક્ષ तुला. स्त्री० [तुला ]
खो 'तोल'
तुलासंठिय, न० [तुलासंस्थित] ત્રાજવાના આકારે રહેલ
तुलियo [तुलित ]
તોલેલ, તુલના કરેલ
तुलिया. कृ० [ तोलयित्वा ]
તોલ કરીને
तुलियाण. कृ० [ तोलयित्वा ]
તોલ કરીને
तुलेत्ता. कृ० [ तोलयित्वा ]
તોલ કરીને
तुल्ल न० [तुल्य ]
સરખું, બરાબર
तुल्लठितिय त्रिo [तुल्यस्थितिक]
સમાન સ્થિતિવાળું
तुल्लत्त न० [तुल्यत्व ]
તુલ્યપણું, સમાનપણું तुल्लफास. त्रि० [तुल्यस्पर्श]
સમાન સ્પર્શવાળું
तुल्लभाव न० / तुल्यभाव ]
સમાન ભાવયુક્ત तुल्लमाण, कृ० (तुल्यमान ] તુલના કરતો, તોલતો
तुल्लय. त्रिo [तुल्यक] તુલ્ય, સમાન
तुल्लविसेसाहिय. त्रि० [तुल्यविशेषाधिक]
સમાન અને કંક વધારે
आगम शब्दादि संग्रह
तुवरी. स्त्री० [तुवरी]
તુવર, ધાન્યની એક જાત
तुस. धा० [तुष्] સંતોષ પામવો પમાડવો
तुस. पु० [ तुष]
અનાજના ફોતરા, ભુસે तुसकणिय न० [ तुषकणिक]
અનાજના ફોતરામાં રહેલ કણિયા
तुसगिह, न० [तुषगृह ।
અનાજના ફોતરા રાખવાનું સ્થાન વિશેષ
तुसणीय. त्रिo [ तूष्णीक ]
મૌનધારી, અબોલ રહેનાર
तुसणीयभाव. पु० [तुष्णीकभाव ] મૌનધારીપણું, અબોલ રહેવાપણું
तुसदाह पु० [तुसदाह ]
અનાજ ફોતરાને બાળવા તે
तुसदाहठाण, न० [तुसदाहस्थान]
જ્યા; અનાજના ફોતરા બાળવામાં આવે છે તે જગ્યા
तुसरासि स्त्री० [तुसराशि ]
ભુસાનો ઢગલો
तुससाला. स्त्री० [तुसशाला ]
ભુસું રાખવાનું સ્થાન तुसागणि. पु० [तुषाग्नि] ભુસાનો અગ્નિ
तुसार न० [ तुषार ] रहीम 655
तुसारकर, पु० [तुषारकर ]
ચંદ્રમા
तुसारकूड. पु० [ तुषारकूट ]
બરફનું શિખર
तुसारगोखीरहारसरिसवण्ण. पु० [ तुषारगोक्षीरहारસાતળી બરફ ગાયનું દૂધ ાર જેવો વર્ણ तुसारपडल. पु० [तुषारपटल ]
तुवर न० [ तूवर ]
સફેદ પડલા
તુવરધાન્ય, કસાયેલો રસ, કસાયેલું
तुसारपुंज. पु० [ तुषारपुञ्ज ]
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) 2
Page 299