________________
आगम शब्दादि संग्रह
ठिइपडिहा. स्त्री० [स्थितिप्रतिघात ]
સ્થિતિનો નાશ થાય તે ठिइपद. न० [स्थितिपद]
પન્નવણા સૂત્રનું ચોથું પદ ठिइबंध. पु० [स्थितिबन्ध ]
કર્મની સ્થિતિનો બંધ, કર્મનું કાલમાન ठिइभेद. पु० [स्थितिभेद ]
સ્થિતિના પ્રકાર ठिइभेय. पु० [स्थितिभेद ]
સ્થિતિના પ્રકાર ठिइय. त्रि० [स्थितिक]
સ્થિર રહેલું ठिइया. स्त्री० [स्थितिका]
સ્થિતિ ठिइवडिय. विशे० [स्थितिपतित]
सो 'ठिइपडिया' ठिइवडिया. स्त्री० [स्थितिपतिता ]
જુઓ ઉપર ठिइविसेस. पु० [स्थितिविशेष]
કર્મની વિશેષ પ્રકારની સ્થિતિ ठिई. स्त्री० [स्थिति] यो 'ठिइ' ठिईपय. न० [स्थितिपद]
यो ठिइपय' ठिईय. त्रि० [स्थितिक]
यो ठिइय' ठिईविसेस. पु० [स्थितिविशेष]
यो 'ठिइविसेस' ठिच्चा. कृ० [स्थित्वा]
સ્થિર થઈને ठिच्चु. पु० [स्थातृ]
ઉભો રહેનાર ठित. त्रि० [स्थित]
ચિત્તમાં સ્થિર રહેલું ठितप्प. पु० [स्थितात्मन] સંયમમાં સ્થિર થયેલ આત્મા, મોક્ષમાર્ગે રહેલ આત્મા
ठितलेस्स. त्रि० [स्थितलेश्य]
અવસ્થિત-તેજોલેયાવાળો ठिति. पु० [स्थिति]
यो ठिइ' ठितिकरण. न० [स्थितिकरण]
हुयो 'ठिइकरण' ठितिकल्लाण. न० [स्थितिकल्याण]
यो 'ठिइकल्लाण' ठितिक्खय. पु० [स्थितिक्षय]
यो ठिइक्खय' ठितिनाम. न० [स्थितिनामन]
એક કર્મની પ્રકૃત્તિ ठितिनामनिहत्ताउय. पु० [स्थितिनामनिधत्तायुष्क ] એક પ્રકારના આયુ કર્મનો બંધ-નરકાદિ ચારગતિ એકેન્દ્રિયાદિ પાંચ જાતિ અને અવગાહનાદિ રૂપ જે નામ કર્મની પ્રકૃતિ તેની સાથે આયુકર્મનું નિધત્ત થવું તે ठितिपकप्प. पु० [स्थितिप्रकल्प]
यो 'ठिइपकप्प' ठितिपडिया. स्त्री० [स्थितिपतिता ]
यो 'ठिंइपडिया' ठितिपद. न० [स्थीतपद]
gो 'ठिइपद' ठितिबंध. पु० [स्थितिबन्ध ]
કર્મની સ્થિતિનો બંધ, કર્મનું કાલ-માન ठितिबंधण. न० [स्थितिबन्धन]
કર્મની સ્થિતિકાળમાન રૂપ બંધન ठितिभेय. पु० [स्थितिभेद ] કર્મની જે સ્થિતિ બાંધેલી હોય તેમાં અધ્યવસાય વિશેસાથી ન્યૂનાધિકતા કરવી તે ठितिय. त्रि० [स्थितिक]
या ठिइय' ठितिवडिया. स्त्री० [स्थितिपतिता ]
सो 'ठिइपडिया' ठितिक. त्रि० [स्थितिक]
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2
Page 256