________________
ठाणमग्गण न० [स्थानमार्गण ]
સ્થાનની માર્ગણો, અવતરણ ठाणमग्गणा. स्त्री० [ स्थानमार्गणा ] જુઓ ઉપર
ठाणय. न० [स्थानक ]
यो 'ठाणग
ठाणलक्खण. त्रि० [स्थानलक्षण]
સ્થિતિ લક્ષણયુક્ત અધર્માસ્તિકાય
ठाणविसोहि स्त्री० [स्थानविशुद्धि]
आगम शब्दादि संग्रह
સ્થાનસંબંધિ વિશુદ્ધિ ठाणसत्तिक्कय न० [ स्थानसप्तैकक ]
આચાર સુત્રનું એક અધ્યયન-વિશેષ ठाणसमवायघर. पु० [ स्थानसमवायधर ]
સ્થાન અને સમવાય એ બંને (અંગ) આગમ સૂત્રોને ધારણ કરનાર
ठाणाइय त्रि० [स्थानायतिक)
કાર્યોત્સર્ગ, કાયોત્સર્ગ આસને બેસેલ
ठाणातिय त्रि० (स्थानायतिक)
જુઓ ઉપર
ठाणादीय. त्रि० [ स्थानायक्ति ] જુઓ ઉપર
ठाणायया स्वी० / स्थानायतिका] જુઓ ઉંપર
ठाणि त्रिo [स्थानिन् ]
સ્થાનયુક્ત
ठाणिज्ज. विशे० (स्थानीय ]
ગૌરવિત, સંમાનિત
ठाणुकडिय. पु० [स्थानोत्कटुक]
એક આસન-વિશેષ, ઉત્કટુક આસને રહેલ ठाणुक्कडुय. पु० [ स्थानोत्कटुक ] दुखो उपर ठाव. धा० [स्थापय ।
સ્થાપના કરનાર
ठावणा, स्त्री० [स्थापना ] ठुमो 'ठवणा'
ठावय. पु० [स्थापक ]
સ્થાપના કરનાર
ठाविंत, न० [स्थापयत् ।
સ્થાપના કરવી તે ठावित्त. कृ० [स्थातुम् ] રહેવા માટે
ठावित्ता. कृ० [स्थापयित्वा ] સ્થાપના કરીને
ठाविय. कृ० [ स्थापित ] સ્થાપના કરેલ
ठावेत्ता. कृ० [ स्थापयित्वा ] સ્થાપના કરીને
ठावेयख कृ० [ स्थापयितव्य ]
સ્થાપના યોગ્ય
ठिड. स्त्री० [स्थिति)
આયુષ્યનું માન, જીવન કાળ, પન્નવણા સૂત્રનું ચોથું પદ, ज्ञाना- वरशियाहि उर्मनी अवस्थान अन, जेसवु,
વ્યવસ્થા, સ્થિર રહેવું, મર્યાદા ठिझ्कम्म न० [स्थितिकर्मन्) કર્મની સ્થિતિ, સ્થિતિ રૂપ કર્મ ठिइकरण न० [स्थितिकरण]
સ્થિતિ કરવી તે, વ્યવસ્થા કરવી તે ठिइकल्लाण. त्रि० [स्थितिकल्याण ] કલ્યાણ રૂપ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા ठिक्खय. पु० [स्थितिक्षय ]
આયુષ્ય સમાપ્ત, સ્થિતિનો થાય ठिइनामनिधत्ताउक, न० [स्थितिनामनिधत्तायुष्क ]
કર્મની એક પ્રકૃતિ-વિશેષ
ठिपकप्प. पु० [ स्थितिप्रकल्प ]
સ્થિતિવિષયક વ્યાખ્યા, સ્થિતિ પ્રકલ્પ
ठिइपडिया. स्त्री० [ स्थितिपतिता ]
કુલકમાગત જન્મોત્સવાદિ ક્રિયા
સ્થાપના કરવી, રાખવું
ठावइत्ताणं. कृ० [स्थापयित्वा ]
સ્થાપના કરીને
ठावइत्तु त्रि० [स्थापयित
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) 2
Page 255