________________
जीवमीसय ५० जीवमिश्रक]
જીવ-મિશ્ર, સત્યા મુષા ભાષાનો એક ભેદ
जीवरासि स्त्री० [ जीवराशि ]
જીવનો સમૂહ जीवलोक, पु० [ जीवलोक] જીવલોક, સંસાર
जीवलोग. पु० [ जीवलोक] જુઓ ઉપર
जीवलोय. पु० [ जीवलोक ] જુઓ ઉપર
जीववह. पु० [ जीववध ]
જીવને મારવો તે, પાણહરણ કરવા તે जीवविभत्ति स्त्री० [ जीवविभक्ति ]
જીવનો વિભાગ કે પૃથક્કરણ जीवविसेस, पु० [ जीवविशेष]
જીવના ભેદ, કોઇ ચોક્કસ જીવને આત્રિને जीववुडिपय न० [ जीववृद्धिपद ]
જીવવૃદ્ધિ પદ
जीववेयारणिया स्त्री० [जीववैदारणिका ] જીવને વિદારવાથી લાગતી એક ક્રિયા વિશેષ जीवसंगहिय, त्रि० [जीवसहित]
आगम शब्दादि संग्रह
જીવથી સંગ્રહ કરાયેલ કે સ્વીકારાયેલ जीवसण्णा. स्त्री० [जीवसंज्ञा]
જીવ સંતા, દશ સત્તામાંની એક સંજ્ઞા વિશેષ जीवसामंतोवणिवाइया स्त्री० [ जीवसामन्तोपनिपातिकी ] એક ક્રિયા ચારે તરફથી એકઠા થયેલ જન સમુદાયને
લીધે થતો કર્મબંધ વિશેષ તે
जीवसाहत्थिया. स्त्री० [ जीवस्वाहस्तिकी ]
પોતાના હાથથી જીવ મારવાદિ પ્રવૃત્તિને લીધે થતો કર્મબંધ-રૂપ એક ક્રિયા
जीवहिंसा स्वी० [ जीवहिंसा ]
જીવની હિંસા
जीवहियत्थ न० [जीवहितार्थ
જીવના હિતને માટે, જીવિહતાર્થે
જીવા, ધનુષ્યની દોરી, લંબાઇનું એક માપ, એક તરફથી બીજી તરફથી સીધી લીટી
जीवाजीव पु० जीवाजीव]
જીવ અને અજીવ પદાર્થ, ઉત્તરઋયણ સૂત્રનું એક અધ્યયન
जीवाजीवमिस्सिया, स्त्री० [ जीवाजीवमिश्रिता]
જીવ અજીવ વિષયક મિશ્ર ભાષપ્રયોગ, તેથી થતી કર્મબંધ રૂપ એક ક્રિયા
जीवाजीवमीसय पु० [ जीवाजीव मिश्रक)
જીવ અજીવ સંબંધિ મિશ્ર ભાષ પ્રયોગ जीवाजीवविभत्ति स्त्री० [जीवाजीवविभक्ति] ઉત્તર અયણ સુત્રનું એક અધ્યયન जीवाजीवाभिगम. पु० [ जीवाजीवाभिगम]
જીવ અજીવ સંબંધિ સમજણ, એક (ઉપાંગ) આગમસૂત્ર
जीवाभिगम. पु० [ जीवाभिगम ]
જીવ વિષયક સમજણ કે બોધ जीवाया. पु० [जीवात्मन् ]
ચૈતન્ય લક્ષણરૂપ ઉપયોગવંત આત્મા जीवि. पु० [जीविन् ]
જીવનવાળો, પ્રાણધારક
जीवि कृ० [ जीवितुम् ।
જીવવા માટે
जीविउकाम विशे० [ जीवितुकाम ]
જાવવની ઇચ્છાવાળો
जीवित न० [ जीवित]
જીવન
जीवित. पु० [ जीवितार्थिन् ] જીવનની ઇચ્છાવાળો जीविय न० [जीवित]
જીવન, પ્રાણધારણ जीविय न० [जीविक]
એક વનસ્પતિ
जीवियंतकरण, न० [ जीवितान्तकरण]
જીંદગીનો અંત કરવો તે जीवियट्ठि. पु० [जीवितार्थिन्]
जीवा. स्त्री० [जीवा ]
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) 2
Page 238