SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह જીવવું તે जीवंतग. पु० [जीवत्क] मी 'जिव' जीवंतय. पु० [जीवत्क] यो 'जिव' जीवकाय. पु० [जीवकाय] જીવલોક, જીવરાશિ जीवकिरिया. स्त्री० [जीवक्रिया ] જીવની પ્રવૃત્તિ जीवग. पु० [जीवक] એક પક્ષી-વિશેષ जीवग्गाह. अ० [जीवग्राह] જીવને ગ્રહણ કરનાર जीवधन. पु० [जीवघन] અસંખ્યાત પ્રદેશના પિંડરૂપ जीवघनपएसनिव्वत्तसंठाण. न० [जीवघनप्रदेशनिवर्त्तसंस्थान] અસંખ્યાત પ્રદેશના પિંડરૂપ નિવર્સેલ સંસ્થાન जीवजोणि. स्त्री० [जीवयोनि] જીવ-યોનિ, જીવનું ઉત્પત્તિસ્થાન जीवट्ठाण, न० [जीवस्थान] જીવસ્થાન, ગુણસ્થાનક जीवण. न० [जीवन] જીવન, જીંદગી जीवत्त. न० [जीवत्व] જીવત્વ, જીવપણું जीवस्थिकाय. पु० [जीवास्तिकाय] ચૈતન્ય-ઉપયોગ લક્ષણવાળું, પાંચ અસ્તિકાયમાંનો એક અસ્તિકાય जीवत्थिय. पु० [जीवास्तिक] જુઓ ઉપર जीवदय. पु० [जीवदय] જીવદયા પાળનાર, દયાળુ जीवदया. स्त्री० [जीवदया] જીવોની અનુકંપા जीवदिट्ठिया. स्त्री० [जीवदृष्टिजा] જીવને જોઇને રોગદ્વેષદિ કરવાથી લાગતી ક્રિયા जीवनिकाय. पु० [जीवनिकाय] જીવરાશી जीवनिस्सिय. त्रि० [जीवनिश्रित] જીવથી નીકળેલ जीवनेसत्थिया. स्त्री० [जीवनसृष्टिकी] જીવને લાગતી એક ક્રિયાનો ભેદ जीवपएसिय. पु० [जीवप्रदेशिक] જીવના અસંખ્યાત પ્રદેશમાં છેલ્લા પ્રદેશે જ જીવ માનનાર એક નિહવ મત जीवपज्जव. पु० [जीवपर्यव] જીવના પર્યાય जीवपन्नवणा. स्त्री० [जीवप्रज्ञापना] જીવ સંબંધિ પ્રરૂપણા-વિશેષ जीवपरिणाम. पु० [जीवपरिणाम] જીવના ભાવ કે પરિણામ વિશેષ जीवपाओसिया. स्त्री० [जीवप्रादोषिकी] કોઇપણ જીવ ઉપર દ્વેષ કરવાથી લાગતી ક્રિયા जीवपाडुच्चिया. स्त्री० [जीवप्रातीत्यिकी] જીવને આશ્રિને લાગતી એક ક્રિયા-વિશેષ जीवपीरग्गहिया. स्त्री० [जीवपारिग्राहिकी] જીવના પરગ્રહથી લાગતી એક ક્રિયા जीवपुट्ठिया. स्त्री० [जीवस्पृष्टिका] જીવના સ્પર્શથી લાગતી એક ક્રિયા-વિશેષ जीवप्पदेस. पु० [जीवप्रदेश] જીવના પ્રદેશ जीवप्पयोगबंध. पु० [जीवप्रयोगबन्ध] જીવના વ્યાપાર કે પ્રવૃત્તિથી થતો બંધ-વિશેષ जीवभाव. पु० [जीवभाव] જીવપણું जीवमाण. कृ० [जीवत्] જીવતો, પ્રાણ ધારણ કરતો जीवमिस्सिया. स्त्री० [जीवमिश्रिता] સત્યામૃષા-ભાષાનો એક ભેદ मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2 Page 237
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy