________________
आगम शब्दादि संग्रह
चिंतिय. त्रि० [चिन्तित]
ચિંતવેલું चिंतेमाण. कृ० [चिन्तयत्]
ચિંતવવું તે चिंतेयव्व. त्रि० [चिन्तितव्य]
ચિંતવવા યોગ્ય चिंध. न० [चिह्न]
ચિન્હ, લક્ષણ, નિશાની चिंधपट्ट. पु० [चिह्नपट्ट]
ચાંદ, ઓળખવાની નિશાનીવાળો પટ્ટો चिंधपुरिस. पु० [चिह्नपुरुष]
પુરુષ્ના ચિન્હવાળો चिकुर, पु० [चिकुर]
यो 'चिउर' चिक्कण. विशे० [चिक्कण]
ચિકાશવાળું चिक्कणीकय, कृ० [चिक्कणीकृत]
ચિકાશવાળું કરાયેલ चिक्खल. न० दे०]
HEN, डीयs, शुक,यित्तने होत, चिक्खल. न० [दे०]
સંસારપક્ષે વિષય-ધન સ્વજનાદિ તે ચિખલ' चिक्खल्ल. न० [दे०]
જુઓ ઉપર चिक्खिल्ल. न० दे०]
પગ બુડે તેટલો કાદવવાળો માર્ગ चिच्च. विशे० [दे०]
ચપટા નાકવાળો, સંભોગ, રતિ, મૈથુન चिच्चा. कृ० [त्यक्त्वा]
ત્યાગ કરીને चिच्चाण. विशे० [त्याज्य]
છોડવા યોગ્ય चिच्चि. अ० [दे०]
અનુકરણ શબ્દ चिट्ठ. धा० [ठा]
ઉભા રહેવું, સ્થિતિ કરવી चिटुं. अ० [दे०]
ઘણું બધું चिटुंत. कृ० [तिष्ठत्]
ઉભું રહેવું તે चिट्ठमाण. कृ० [तिष्ठत्]
ઉભતો चिट्ठा. स्त्री० [चेष्टा]
હાથ વગેરેની નિશાની चिट्ठाव. धा० [स्थापय]
ઉભા રહીને चिट्ठिउं. कृ० [स्थातुम्]
ઉભા રહેવા માટે चिट्ठित. न० [चेष्टित]
ચેષ્ટા કરેલ, સવિકાર અંગ-પ્રત્યંગ મરોડવા તે चिट्टित्तए. कृ० [स्थातुम्]
ઉભા રહેવા માટે चिट्ठिता. कृ० [स्थित्वा]
ઉભા રહીને चिट्ठित्ताण. कृ० [स्थित्वा]
ઉભા રહીને चिट्ठित्तु. त्रि० [स्थात]
ઉભો રહેનાર चिट्ठिय. न० [चेष्टित]
सो चिठित' चिट्ठियव्व. न० [स्थातव्य]
સ્થિતિ કરવા યોગ્ય, ઉભા રહેવું જોઈએ चिट्ठमाण. कृ० [तिष्ठत्]
ઉભતો चिडग. पु० [चटक]
ચકલો चिडिगा. स्त्री० [दे०]
ચકલી चिण. त्रि० [चय]
એકઠું કરેલ, સંગ્રહ કરેલ
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2
Page 181