________________
चालित्तए कृ० [ चालियतुम् ] ચલાવવા માટે
चालिय. कृ० [ चालयित्वा ]
ચલાવીને
चालेमाण. कृ० [ चालयत्
ચલાવવું તે
चाव, पु० [ चाप]
ધનુષ્ય
चावग्गाह, पु० (चापग्राह]
ધનુષ્ય રાખનાર
चावपाणि. पु० [ चापपाणि]
જેના હાથમાં ધનુષ્ય છે તે
चाववंस, न० [दे०]
એક વનસ્પતિ चाविय. त्रि० [च्यावित ]
મારી નાંખેલ, પ્રાણથી ભ્રષ્ટ કરાયેલ
चावेयव्व. त्रि० [ चर्वितव्य ] ચાવણ યોગ્ય
चावोन्नत, पु० [चापोन्नत]
એક દેવવિમાન
चास. पु० [ चाष] આય. બપો
चासपिच्छ न० [चाषपिच्छ]
બપૈયાના પીંછા
चि. धा० (च)
એકઠું કરવું कृ० [[चित्]
એકઠું કરેલ, ચણેલ
चिह्न. स्वी० [[चिति]
चि.
आगम शब्दादि संग्रह
ચિકુર'માંથી નિષ્પન્ન રંગ વડે રંગેલ चिउरंगरात. पु० [ चिकुराङ्गराग]
જુઓ ઉપર
चिउरराग. पु० [चिकुरराग ] જુઓ ઉપર
चिंचा. स्त्री० [चिञ्चा]
આંબલી, આંબલીનું વૃક્ષ, ઘાસની ચટ્ટાઈ
चिंचापानग, न० [चियापानक]
આંબલીનું પાણી
चिंचाराम, न० चिज्याराम ]
આંબલીનું વન
चिंत, धा० [चिन्तय् )
ચિંતન કરાવવું, આલોચના કરાવવી
चिंत, धा० [चिन्त्
ચિંતવવું, આલોચવું
चिंतइत्ताणं. कृ० [[चिन्तयित्वा ]
ચિંતન કરીને, વિચારીને
चिंतंत. कृ० [[चिन्तयत् ] ચિતવવું તે
चिंतणा. स्त्री० [चिन्तना ] ચિંતવન કરવું
चिंतय. पु० [चिन्तक ]
ચિંતન કરનાર
चिंतयंत. कृ० [ चिन्तयत् ]
ચિંતવવું તે
चिंता. स्वी० (चिन्ता)
ચિંતા, મનની વ્યગ્રતા चिंतामणी. पु० [ चिन्तामणी ।
સર્વ ઈચ્છાપૂર્ણ કરનાર મણી, ચિંતામણી રત્ન चिंतासुविण न० ( चिन्तास्वप्न ]
ચિંતાથી જે સ્વપ્ન આવે તે
चिंतिज्ज. त्रि० [चिंतयत् ]
ચિતવવું તે
चिंतिज्जमाण. कृ० [चिन्त्यमान] ચિતવત
अष्टनी यिता, येत्थ उपयय, पुष्टि, खेड रेल
चिइवंदन न० [ चैत्यवन्दन]
જૈન શ્રમણની એક નિત્ય ક્રિયા-ચૈત્યવંદન चिउर. पु० [चिकुर]
ગંધ દ્રવ્ય વિશેષ
चिउरंगराग. पु० [चिकुराङ्गराग ]
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत- संस्कृत-गुजराती) -2
Page 180