SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह જવા માટે गमत्ताए. कृ० [गन्तुम्] જવા માટે गमिय. न० [गमिक] જેમાં એક સરખા ઘણાં આલાપક છે તેવું દ્રષ્ટિવાદ સૂત્ર गम्म. त्रि० [गम्यम्] મેળવી શકાય તેવું गम्ममाण. विशे० [गम्यमान] બોધ યોગ્ય गय. त्रि० [गत] ગયેલ, પ્રાપ્ત થયેલ, અદ્રશ્ય થયેલ, રહેલ, ગતિ गय. पु० [गज] हुमो 'गज' गय. विशे० [गत] ij,गयेल, मलित, मतीत, गमन, संभए। गयंद. पु० [गजेन्द्र ] ઐરાવત હાથી गयकंठ. पु० [गजकण्ठ ] એક રત્ન વિશેષ गयकंठग. पु० [गजकण्ठक] જુઓ ઉપર गयकण्ण. पु० [गजकर्ण] એક અંતદ્વપ गयकण्णदीव. पु० [गजकर्णद्वीप] જુઓ ઉપર गयकरेणुय, न० [गजकरेणुक] હાથીનું બચ્યું गयकलभ. पु० [गजकलभ] હાથીનું બચ્યું. गयकलभय. पु० [गजकलभक] જુઓ ઉપર गयकलभिया. स्त्री० [गजकलभिका] નાના હાથણી गयकुल. न० [गजकुल] ગજકુળ गयगय. त्रि० [गजगत] હાથી ઉપર બેસેલ गयचम्म. न० [गजचर्मन] હાથીનું ચામડું गयचलण. न० [गजचरण] હાથીના પગ गयछाया. स्त्री० [गजछाया] હાથીની છાયા, છાયા પ્રમાણ વિશેષ गयजूहियट्ठाण, न० [गजयूथिकस्थान] હાથીના ટોળાને રહેવાનું સ્થાન गयजोहि. त्रि० [गजयोधन्] હાથી સામે યુદ્ધ કરનાર गयण. न० [गगन] આકાશ गयणतल. न० [गगनतल] આકાશ તલ गयणयल. न० [गगनतल] આકાશતળ गयतालुय. त्रि० [गजताकुल] હાથીનું તાળવું-એક ઉપમા છે. गयदंत. पु० [गजदन्त] હાથીદાંત, એક પર્વત गयदंतसंठिय. पु० [गजदन्तसंस्थित] હાથીદાંતના આકારે રહેલ गयदंसण. न० [गतदर्शन] સમ્યક્વરહિત गयदसण. त्रि० [गतदशन] દાંત વગરનો गयपुर. न० [गजपुर] હસ્તિનાપુર-નગર गयभत्त. न० [गजभक्त] હાથીનું ખાણું गयमारिणी. स्त्री० [गजमारिणी] એક ગુચ્છ વિશેષ गयरूवधारि. पु० [गजरूपधारिन्] मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2 Page 126
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy