________________
જુઓ ઉપર
गन्भत, न० [गर्भत्व)
ગર્ભપણું
गब्भट्ठम. त्रि० [गब्भाष्टम ]
ગર્ભથી આઠમે વર્ષ
गन्भत्थ, त्रि० [गर्भस्थ ]
ગર્ભમાં રહેલ
गब्भदसि. विशे० [गर्भदर्शिन् ]
ગર્ભને જોનાર
गब्भमुद्देश, पु० [गर्भादिशक]
પન્નવાણા સૂત્રના એક ઉદ્દેશાનું નામ
गब्भवक्कंति. स्त्री० [ गर्भावक्रान्ति]
ગર્ભમાં ઉત્પત્તિ
गब्भवक्कंतिय त्रि० [ गर्भावक्रान्तिक]
ગર્ભજ-ગર્ભ થકી જન્મ પામનાર
गब्भवसहि. स्त्री० [ गर्भवसति ]
ગર્ભરૂપે વસવું
गन्भवसहिविमुक्क. त्रि० [ गर्भवसतिविमुक्त ]
ગર્ભાવાસથી મુક્ત થયેલ गब्भवास. पु० [ गर्भवास]
માતાના ગર્ભમાં રહેવું તે
गम्भहरण, न० [गर्भहरण)
ગર્ભને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ વો गब्भाधाण, न० [ गर्भाधान]
ગર્ભના આધાન સંસ્કાર गन्भाहाण, न० (गर्भाधान)
જુઓ ઉપર
गम्भिण. विशे० [ गर्भिण ]
ગર્ભયુક્ત, સહિત
गम्भिणी. स्वी० (गर्भिणी)
आगम शब्दादि संग्रह
गब्भुप्पति, पु० [ गर्भात्यत्ति ]
ગર્ભ ઉત્પત્તિ
गम. पु० [गम)
खालाप, सूत्रनो खातावो, उथन, वन, धुं ते प्रहार,
ભેદ, અર્થ પરિચ્છેદ
गम. धा० [गम्]
જવું, ગતિ કરવી
गर्म, धा० [ गम्यम् ]
લઈ જવું, પસાર કરવું, વ્યતીત કરવું
गमक, पु० [ गमक ]
यो 'गम'
गमग. पु० [ गमक) ગમનશીલ
गमन न० [गमन ]
यालपुं-४j-गति ४२वी ते वेहन, बोध, पुष्याहि नक्षत्र
गमनगुण. पु० [गमनगुण ]
અતિ રૂપ ગુણ, ધર્માસ્તિકાયનું લક્ષણ
गमनताए. कृ० [गन्तुम् ]
જવા માટે
गमनपयार न० [गमनप्रचार ] ગતિક્રિયાવૃત્તિ
गमनया. स्त्री० [गमन ]
ગતિ, ગામન
गमनसिद्ध. पु० [गमनसिद्ध]
ગતિ સિદ્ધ
गमनागमन न० [ गमनागमन ] જવું-આવવું
गमनिज्ज. त्रि० [गमनीय ]
ગમતું, ઉલ્લંઘવા યોગ્ય, રુચનું
गमनी, स्वी० [गमनीय)
એક ઉડવાની વિદ્યા
ગર્ભવતીી
गमय. पु० ( गमक)
गब्भिय. त्रि० [गर्भित ] ગર્ભયુક્ત, ગર્ભિત
આલાવો, સરબાપાનો વાયસમૂહ, વર્ણન, અધિકાર,ગમનશીલ
गम्भुद्देस. पु० [ गभदिश ]
ગર્ભસંબંધિ ઉદેશો
गमित्त. कृ० [ गन्तुम्]
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) - 2
Page 125