SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह अनुगमिय. विशे० [अनुगम्य] પાછળ ગયેલો अनुगम्म. कृ० [अनुगम्य] અનુસરીને अनुगम्ममाण. कृ० [अनुगत] અનુસરેલ अनुगय. त्रि० [अनुगत] અનુસરેલ अनुगवेस. धा० [अनु+गवेषय् પાછળથી તપાસ કરવી, શોધ કરવી अनुगवेसमाण. कृ० [अनुगवेषयत्] પાછળથી તપાસ કરતો, શોધ કરતો अनुगवेसियव्व. त्रि० [अनुगवेषितव्य] ગવેષણા યોગ્ય, તપાસ કરવા યોગ્ય अनुगवेस्समाण. कृ० [अनुगवेष्यमान] यो अनुगवेसमाण अनुगाम. पुं० [अनुग्राम] ગામ પછીનું ગામ, નાનું ગામ अनुगामि. त्रि० [अनुगामिन् અનુકરણ કરનાર, સાધ્ય-સાધક હેતુ, ચેષ્ટા કે શબ્દ જોઈ કે સાંભળી તે પ્રમાણે કરી બતાવનાર, अनुगामिय. पुं० [अनुगामिक] આનુમાનિક, નિશ્ચય, અનુગામિ-અન્વયવ્યતિરેક अनुगामिय. पुं० [अनुगामिक અવધિજ્ઞાન નો એક ભેદ अनुगामिय. पुं० [अनुगामिक] અનુચર अनुगिज्झ. धा० [अनु+ग લાલસા કરવી अनुगिण्ह. धा० [अनु+ग्रह) કૃપા કરવી अनुगिण्हमाण. कृ० [अनुगृह्णत] કૃપા કરતો अनुगिण्हेमाण. कृ० [अनुगृह्णत] કૃપા કરતો अनुगिद्ध. त्रि० [अनुगृद्ध) અતિ આસક્ત अनुगिद्धि. स्त्री० [अनुगृद्धि અતિ આસક્તિ अनुगिल. धा० [अनु+गृ] ભોજન કરવું अनुगिलित्ता. कृ० [अनुगीर्य ભોજન કરતો अनुगीय. विशे० [अनुगीत] પૂર્વ ગ્રન્થકારના ભાવને અનુકૂળ ગ્રન્થ વ્યાખ્યાનાદિ કરવા अनुगुण. पुं० [अनुगुण] અનુકૂલ, ઉચિત अनुगुणंत. कृ० [अनुगुणंत] અનુકૂળ રહેતો अनुगेण्हणता. कृ० [अनुग्रहण] અનુગ્રહ કરવો તે, જ્ઞાનાદિ ઉપકાર કરવો તે अनुग्गय. त्रि० [अनुद्गत ઉદય નહીં પામેલ अनुग्गह. पुं० [अनुग्रह કૃપા, ઉપકાર अनुग्गहत्थ. पुं० [अनुग्रहार्थी અનુગ્રહ માટે अनुग्धसित. त्रि० [अनुघर्षित] ફરી ઘસેલ अनुग्घाइय. पुं० [अनुद्धातिक] પ્રાયશ્ચિત્તનો એક ભેદ, ગુરુ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ अनुग्घातिम. पुं० [अनुद्धात्य ગુરુ પ્રાયશ્ચિત્ત યોગ્ય સાધુ-સાધ્વી अनुग्घातिय. पुं० [अनुदात्य] यो उपर' अनुग्घातिय. पुं० [अनुद्घातिक यो ‘अनुग्घाइयः अनुग्घायण. न० [अनुद्धातन] કર્મને દૂર કરવા તે, કર્મનો ઘાત કરવો તે अनुग्घास. धा० [अनु+ग्रासय् ખવડાવવું मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती) -1 Page 94
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy