SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह अनुओगिय. त्रि० [अनुयोगिक] પ્રવ્રજ્યા લીધેલ, દીક્ષિત, વ્યાખ્યાન આપનાર अनुकंप. धा० [अनु+कम्प દયા કરવી अनुकंपग. त्रि० [अनुकम्पक] દયા કરનાર, હિત ચિંતક, આત્મહિતમાં પ્રવૃત્ત अनुकंपट्ठ. त्रि० [अनुकम्पस्थ] કરુણા બુદ્ધિવાળો अनुकंपणिज्ज. कृ० [अनुकम्पनिय] અનુરૂપ ક્રિયા પ્રવૃત્તિ કરવાપણું अनुकंपन. न० [अनुकम्पन] દુઃખી-અનાથ ઉપર અનુકંપા કરવી તે अनुकंपमाण. कृ० [अनुकम्पमान] દયા-અનુકંપા કરતો એવો अनुकंपय. त्रि० [अनुकम्पक] જુઓ ઉચિત પ્રવૃત્તિ કરનાર, સેવા કરનાર, अनुकंपया. स्त्री० [अनुकम्पा] દયા, અનુગ્રહ, ભક્તિ, વૈયાવૃત્તિ अनुकंपा. स्त्री० [अनुकम्पा] यो 'अनुकंपया' अनुकंपि. स्त्री० [अनुकम्पिन् દયા કરનાર, કૃપાળુ, ભક્તિ કરનાર अनुकंपिय. कृ०/अनुकम्पित દયા કરેલ अनुकड्डेमाण. कृ० [अनुकर्षत् ખેંચતો अनुकतनुक. विशे० दे० દુબળો-પાતળો अनुकाहयंत. कृ० [अनुकथयत] કોઈના કહ્યા પછી કહેતો, ખંડન કરતો अनुकुड्ड. अ० [अनुकुड्य ભીંતની પાસે अनुकूल. त्रि० [अनुकूल] સગવડ પડતું अनुकूलकारि. त्रि० [अनुकूलकारिन् અનુકૂળ કર્મ કરનાર अनुक्कंत. त्रि० [अनुक्रान्त] અનુષ્ઠાન કરેલ अनुक्कंत. त्रि० [अन्वाक्रान्त આચરેલ अनुक्कमंत. त्रि० [अनुक्रामत्] પ્રવેશ કરતો अनुक्कमण. न० [अनुक्रमण] ગમન, ગતિ अनुक्कसाइ. पुं० [अनुकषायिन्] પાતળા કષાયવાળો, સત્કારની ઉત્કંઠા રહિત अनुक्कस्स. त्रि० [अनुत्कर्ष મદ રહિત अनुक्कोस. पुं० [अनुक्रोश] દયા, કરુણા अनुक्कोस. पुं० [अनुत्कर्ष) પોતાની મોટાઈ કરતો अनुक्खित्त. त्रि० [अनुक्षिप्त પાછળ ફેંકેલુ अनुग. त्रि० [अनुग] અનુસરનાર अनुगंतव्व. त्रि० [अनुगन्तव्य અનુસરવા યોગ્ય अनुगच्छ. धा० [अनु+गम् સન્મુખ જવું अनुगच्छमाण. कृ० [अनुगच्छत] સન્મુખ જતો अनुगच्छित्ता. कृ० [अनुगम्य સન્મુખ જઈને अनुगत. त्रि० [अनुगत] અનુસરેલ, પ્રાપ્ત થયેલ, વ્યાપ્ત, અશ્રિત अनुगम. पुं० [अनुगम] સૂત્રના અનુકૂલ અર્થનું કહેવું તે, સૂત્રનું સ્પષ્ટીકરણ अनुगम. पुं० [अनुगम] અનુસરણ, અનુવર્તન, નિશ્ચય કરવો, અન્વય अनुगम. धा० [अनु+गम् ४यो अनुगच्छ मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1 Page 93
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy