SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह अनंतरागम. न० [अनन्तरागम] તીર્થકરે ગણધરને સંભળાવેલ આગમ અનંતરાનંતર. ૧૦ [બનત્તરાનન્તર) અનંતર-અનંતર અનંતરાય. ત્રિ[ગનન્તરાય) અંતરાય રહિત अनंतरावगाढ. पुं० [अनन्तरावगाढ] પ્રકૃત સમયમાં આકાશપ્રદેશને અવગાહીને રહેલા જીવ अनंतराहारग. पुं० [अनंतराहारक] જીવ પ્રદેશથી અતિ નિકટ રહેલ પુદ્ગલોનો આહાર કરનાર નારકી વગેરે જીવો अनंतरोववन्न. पुं० [अनन्तरोपपन्न] ઉત્પત્તિ પ્રથમ સમયવર્તી જીવ अनंतरोववन्नउद्देशय. पुं० [अनन्तरोपपन्नकोद्देशक ઉત્પત્તિનો પ્રથમ સમયવર્તી ઉદ્દેશો अनंतरोववन्नग. पुं० [अनन्तरोपपन्नक] જુઓ અનંતરોવવર્સ' अनंतरोववन्नगउद्देसय. पुं० [अनन्तरोपपन्नकोद्देशक] જુઓ અનંતરોવવર્સ૩દેશય’ अनंतरोववन्नाउद्देसय. पुं० [अनन्तरोपपन्नकोद्देशक] જુઓ ઉપર अनंतवग्ग. त्रि० [अनन्तवर्ग અનંત ને અનંત વડે ગુણવા તે, અનંતાનો વર્ગ अनंतवत्तियानुपेहा. स्त्री० [अनन्तवृत्तितानुप्रेक्षा] જુઓ નીચેનો શબ્દ अनंतवत्तियानुप्पेहा. स्त्री० [अनन्तवृत्तितानुप्रेक्षा] શુક્લ ધ્યાનની એક ભાવના, અનંતકાળથી થતા ભવભ્રમણથી નિવર્તવાનું ચિંતન કરવું अनंतविजय. वि० [अनन्तविजय] ભરતક્ષેત્રમાં થનારા ચોવીસમાં ભાવિ તીર્થકર अनंतवीरिय. वि० [अनन्तवीर्य હસ્તિનાપુરના રાજા તવીર્યના પિતા. મૃગકોષ્ઠગના રાજા નિયg ના જમાઈ. એક વખત તેણે સમજની પત્ની તથા પરસુરામની માતા અને પોતાની પત્નીની બહેન એવી રેણુ સાથે સંભોગ કર્યો. પરશુરામે ગુસ્સે થઈ તેને મારી નાંખ્યો. अनंतसंजय. त्रि० [अनन्तसंयम] એકેન્દ્રિય આદિ જીવ વિશે સમ્યગ યતનાવાન अनंतसंसारित. पुं० [अनन्तसंसारिक સંસારમાં ખૂબ જ લાંબો કાળ ભટકવાનું છે તેવો જીવ अनंतसंसारियत्त. कृ० [अनन्तसंसारिकत्व] અનંત સંસારીપણું अनंतसंसारी. त्रि० [अनन्तसंसारी જુઓ 'અનંતસંસારિય’ अनंतसमयसिद्ध.पुं० [अनन्तसमयसिद्ध) જેને સિદ્ધ થયે અનંત સમય થયો છે તે अनंतसेन. वि० [अनन्तसेन] ભદ્દીલપુરના નાના ગાથાપતિ અને સુભસાનો પુત્ર ભ૦ અરિષ્ટનેમિ પાસે દીક્ષા લીધી, મોક્ષે ગયા. अनंतसो. अ० [अनन्तशस् અનંતવાર अनंध. वि० [अनन्ध] અંધપુરનો રાજા. તે નગરના અંધજનોની સર્વ પ્રકારે સેવા કરતો હતો. કાળક્રમે અંધજનો સુખી થયા. કોઈ હલકા માણસની જાણમાં આ વાત આવી. તે બધાં અંધજનોને લાલચ આપી સાથે લઈ ગયો, રસ્તામાં તેમને લૂંટી લીધા. अनंतहा. अ० [अनन्तधा] અનંત પ્રકાર अनंतहियकामय. त्रि० [अनन्तहितकामक] મોક્ષાભિલાષી, મુમુક્ષુ અનંતકુત્તો. ૫૦ [અનંતકૃત્વસુ અનેકવાર અનંતાનંત. ત્રિ. [ગનન્તાનન્ત) અનંતને અનંત વડે ગુણતા પ્રાપ્ત થતી સંખ્યા અનંતાનંતા. ત્રિ. [ગનત્તાન જુઓ ઉપર अनंतानुबंधि. पुं० [अनन्तानुबन्धिन् અનંતકાળ સુધી આત્માને સંસાર સાથે અનુબંધ કરાવનાર મનંતિ. ૧૦ અનન્તિ] અંતરહિત, દૂર मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1 Page 83
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy