SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ અનંતવાર अनंतखुत्तो. अ० (अनन्तकृत्वस् ) અનંતવાર અનંત. ૬૦ [ટુ] અનંત એક સંખ્યા વિશેષ, એક પ્રકારનું આભૂષણ, શાશ્વત, અવિનાશી, કબલ આદિ વસ્ત્ર વિશેષ અનંતન. ન૦ [] વસ્ત્ર વિશેષ અનંતમુળ. પું૦ [અનન્તનુ અનંતગણું अनंतगुणिय. त्रि० [ अनन्तगुणिक ] અનંત ગુણવાળું, વધારે અનંતયંસિ. પું૦ [અનન્તવર્શિન કેવળદર્શની, કેવળી, સિદ્ધ आगम शब्दादि संग्रह अनंतघाई. पुं० [ अनन्तघातिन् ] આત્માના મૂળગુણનો ઘાત કરનાર કર્મ પ્રકૃતિ अनंतचक्खु. पुं० [अनन्तचक्षुष् અંતવિહીન ચક્ષુ-જ્ઞાન જેનું છે તે કેવળજ્ઞાની अनंतजीविक. पुं० [ अनन्तजीविक] અનંતકાયિક જીવવાળી વનસ્પતિ अनंतजीविय. पुं० (अनन्तजीविक) જુઓ ઉપર अनंतझ वि० [ अनन्तजित ચૌદમાં તીર્થંકર ભ॰ અનંત નું બીજું નામ, જુઓ ‘અનંત’ अनंतदंसि पुं० (अनन्तदर्शिन् ] જેમનું દર્શન અનંત છે તે, કેવળી કે સિદ્ધ अनंतनाण न० / अनन्तज्ञान] અનંત એવું જ્ઞાન-કેવળ જ્ઞાન अनंतनाणदंसि. पुं० (अनन्तज्ञानदर्शिन्] અનંત એવા જ્ઞાન અને દર્શનથી યુક્ત अनंतनाणि पुं० [ अनन्तज्ञानिन् ) કેવળ જ્ઞાની જુઓ ‘ઉપર’ अनंतपरिणइसरुव न० / अनन्तपरिणतिस्वरूप] અનંત પરિણતિ સ્વરૂપ अनंतपार. पुं० [ अनन्तपार] પાર વગરનું अनंतभाग. पुं० [ अनन्तभाग ] અનંતમો ભાગ अनंतमिस्सिया. स्त्री० [ अनन्तमिश्रिता ] જુઓ ‘અનંતનીસય’ अनंतमीसय न० / अनन्तमिश्रक] અનંત મિશ્ર-સત્યમૃષા ભાષાનો એક ભેદ અનંતમો ત્રિ - } દર્શનમોહનીય જેને છે તે, મિથ્યાત્વી અજ્ઞાની અનંતપ, jo {wid=5} જુઓ ‘નંદા, રજોહરણ अनंतय. वि० [ अनन्तकं] વર્તમાન અવસર્પિણી કાળમાં જંબુદ્વીપના ઐરવત ક્ષેત્રના ચૌદમાં તીર્થંકર, વૃત્તિકાર તેને સિંહસેન કહે છે. अनंतर न० (अनन्तर અંતર રહિત, પછી, નજીક, વિચ્છેદ ગયેલ દ્રષ્ટિવાદ સૂત્રનો એક ભેદ, વર્તમાન સમય अनंतरउद्देसग. पुं० [अनन्तरोद्देशक ] તુરત પછીનો એવો એક ઉદ્દેશો अनंतरपच्छाकड, त्रि० (अनन्तरपश्चात्कृत વર્તમાનથી પહેલાનો સમય अनंतरपुरक्खड. त्रि० [अनन्तरपुरस्कृत] વર્તમાનની જોડેનો તે પછીનો સમય अनंतरबंध. पुं० [ अनन्तरबन्ध ] આંતરા રહિત બંધ अनंतरसिद्ध. पुं० [ अनन्तरसिद्ध ] પ્રથમ સમય સિદ્ધ, પ્રકૃત્ત સમયમાં સિદ્ધ થયેલા જીવ अनंतरहित त्रिo [ अनन्तररहित] સચિત જીવ સહિત, વ્યવધાન રહિત અનંતરહિય. ત્રિ॰ [અનન્તરહિત] જુઓ ‘ઉપર’ अनंतपएसिय. पुं० [अनन्तप्रदेशिक] અનંત પરમાણુનો બનેલ સ્કંધ अनंतपदेसिय. पुं० [ अनन्तप्रदेशिक] मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -1 Page 82
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy