________________
અર્થાગમ, સૂત્રનો અર્થ કરાય તે
अत्थाणी. स्त्री० [आस्थानी] સભા સ્થળ, બેઠક
अत्थाम. त्रि० (अस्थामन् ]
શારીરિક બળ રહિત, સામાન્ય શક્તિ વગરનો
अत्थालिय न० [ अर्थालीक]
દ્રવ્ય નિમિત્તે જૂઠું બોલવું તે, મૃષાવાદનો એક ભેદ अत्थाह. विशे० [अस्ताघ]
અગાધ, ઘણું ઊંડું
अत्थाहिगार. पुं० [ अर्थाधिकार )
અધ્યયનાદિનો અભિધેય, વિષય આદિનો એક ભેદ
अत्थाहिगार. पुं० [अर्थाधिकार ]
અર્થના સ્વરૂપને જણાવતો અધિકાર
अस्थि. अ० [ अस्ति
છે, વિદ્યમાન, હયાતિમાં, પાવણા સૂત્રનું એક દ્વાર
अस्थि न० (अस्थि
પ્રદેશ, નિપાત, સર્વ લિંગ વચન, અન્ય ચૈતન્યરૂપ
अत्थि. त्रि० [अर्थिन्]
ધનિક, સૂત્રાર્ય જણાવનાર
आगम शब्दादि संग्रह
अत्थिउद्देस. पुं० [अस्तिउद्देश]
'ભગવઈ' સૂત્રનો એક ઉદ્દેશક
अत्थिकाय. पुं० [ अस्तिकाय ]
ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્ય પ્રદેશ સમૂહ
अत्थिकायधम्म. पुं० [ अस्तिकायधर्म]
અસ્તિકાયરૂપ ધર્મ, ગતિ સહાયક ધર્માસ્તિકાય રૂપ દ્રવ્ય ધર્મ વગેરે
अत्थित्त न० / अस्तित्व)
अस्तित्व, हयाति, विद्यमान पशु अत्थिनत्थिष्पवाय. पुं० [ अस्तिनास्तिप्रवाद)
ચૌદ પૂર્વમાંનું એક પૂર્વ જેમાં અસ્તિત્વ નાસ્તિત્વનું વિવેચન હતું તે
अत्थिनत्थिप्पवायपुव्व. पुं० [ अस्तिनास्तिप्रवादपूर्व
दुखो 'पर'
अस्थिभाव. पुं० [ अस्तिभाव )
વિદ્યમાનપણું
अत्थिय. पुं० [ अस्तिकाय ]
अत्थिकाय
अत्थिय न० / अस्थिक)
બહુ બીજવાળું વૃક્ષ, હાડકા अत्थिय. विशे० [ आर्थिक ]
અર્થી, ઇચ્છાવાળું, લાલચુ अत्थिया. स्त्री० [ अस्तिता] અસ્તિત્વ, હોવાપણું
अत्थिवाय. पुं० [अस्तिवाद]
સત્ય પદાર્થોનું અસ્તિત્વ સ્થાપવું, જેમકે આત્મા છે
अत्थीकर. धा० (अर्थी+कृ]
પ્રાર્થના કરવી, યાચના કરવી
अत्थीकरेंत. कृ० [ अर्थीकुर्वत )
પ્રાર્થના કે યાચના કરતો अत्थीनत्थिपवाय. पुं० [अस्तिनास्तिप्रवाद] ચૌદ પૂર્વમાંનું એક પૂર્વ
अत्थु. अ० (अस्तु)
થાઓ
अत्थुग्गह. पुं० [अर्थावग्रह]
અર્થનો અવગ્રહ, અવગ્રહનો એક ભેદ
अत्थुग्गह. पुं० [अर्थावग्रह]
પદાર્થનો ઇન્દ્રિય સાથે સ્પષ્ટ સંબંધ થાય તે
अत्युय. विशे० (आस्तृत)
બિછાવવું, પાથરવું अत्येगइय त्रि० (सन्त्येकक) છે કેટલા એક
अत्थोग्गह. पुं० [अर्थावग्रह ] कुरखो 'अत्थुमाह अत्थोग्गहण न० ( अर्थावग्रहण] કુળ નિશ્ચય
अथ. अ० [ अथ ]
पछी पश्चात् बाह
अथव्वणवेय. पुं० / अथर्ववेद ]
यो अत्थव्वणवेद'
"
अथाम. त्रि० / अस्थामन्
पृथ्यो' अत्थाम' अथिर. त्रि० [अस्थिर ]
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -1
Page 72