SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह સમયકાળને જણાવતી એક સંખ્યા अत्थनिकुर. पुं० [अर्थनिकुर] यो ‘अत्थनिउर अत्थनिकुरंग. पुं० [अर्थनिकुराङ्ग] मो ‘अत्थनिउरंग अत्थनिज्जवय. त्रि०/अर्थनिर्यापक] નય-પ્રમાણ લાગુ પાડી સૂત્ર કે અર્થનો નિર્વાહ કર્તા अत्थनिपूर. पुं० [अर्थनिपूर] सो अत्थनिउर अत्थनिपूरंग. पुं० [अर्थनिपुराङ्ग] यो ‘अत्थनिउरंग अत्थपिवासिय. त्रि० [अर्थपिपासित] ધનની તૃષ્ણાવાળો अत्थमंत. कृ०/अस्तमयत् સૂર્ય વગેરેનું અસ્ત થવું તે अस्थमण. न० [अस्तमन] સૂર્યનું આથમવું તે अस्थमणत्थमणपविभत्ति. स्त्री० [अस्तमनास्तमनप्रविभक्ति] દેવતાફત નાટક વિશેષ अस्थमाण. कृ० [आसीन] બેસતો, સ્મશાન આદિમાં વાસ કરતો अस्थमास. पुं० [अर्थमाष] માસો-સોનુ રૂપ જોવાનું એક વજન-પ્રમાણ अत्थमितत्थमित. त्रि० [अस्तमितास्तमित] આથમીને પુનઃ આથમેલ, હીનકુળમાં ઉત્પન્ન થઈ પુનઃ એવા દુષ્કર્મ કરે કે મરીને દુર્ગતિમાં જાય अत्थमितोदित. त्रि० [अस्तमितोदित આથમીને ઊગવું તે अत्थमितोदित. त्रि० [अस्तमितोदित] હીન કુળમાં જન્મી મહત્વનું પદ મેળવવું अत्थमिय. त्रि० [अस्तमित આથમવું તે अस्थमे. धा० [अस्तम+इण] આથમવું, અસ્ત પામવું अत्थरग. त्रि०/अस्तरजस्] નિર્મળ, સ્વચ્છ अत्थरग. न० [आस्तरक આચ્છાદન, ઓછાડ अत्थरण. न०/आस्तरण] यो ५२ अत्थरय. न० [आस्तरक જુઓ ઉપર अत्थलाभ. पुं० [अर्थलाभ] ધનની પ્રાપ્તિ अत्थलुद्ध. त्रि० [अर्थलुब्ध] ધનનો લોભી अत्थलोल. त्रि० [अर्थलोल] લંપટ, ચોર આદિ अत्थव्वणवेद. पुं० [अथर्ववेद] અથર્વણ નામે ચાર વેદમાંનો એક વેદ अत्थवि. त्रि० अर्थविद् શબ્દાર્થ જાણનાર अत्थविनिच्छय. पुं० [अर्थविनिश्चय પદાર્થનો યથાર્થ નિશ્ચય કરવો તે अस्थसंजुत्त. त्रि० [अर्थसंयुक्त અર્થસહિત अत्थसंपया. स्त्री० [अर्थसम्पदा ધનનો વૈભવ अत्थसत्थ. न०[अर्थशास्त्र] અર્થશાસ્ત્ર, ધન વિષયક શાસ્ત્ર अत्थसार. पुं० [अर्थसार] પ્રધાન ધન, અદભુત દ્રવ્ય अत्थसिद्ध. पुं० [अर्थसिद्ध કાર્યસિદ્ધ अत्थसिद्धि. स्त्री० [अर्थसिद्धि] કાર્ય સિદ્ધિ अत्थसुण्ण. त्रि० [अर्थशून्य] નિરર્થક अत्थसुयधम्म. पुं० [अर्थश्रुतधर्म, પ્રધાન શ્રતધર્મ अत्थागम. पुं० [अर्थागम] मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1 Page 71
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy