________________
आगम शब्दादि संग्रह
નગરમાં પ્રવેશ કરવો તે अतियाणगिह. न० [अतियानगृह) નગરના પ્રવેશ દરવાજા પાસે જે ઘર હોય તેવું ઘર તે
અતિયાનગૃહ अतियार. पुं० [अतिचार] જે દોષથી વ્રત મલિન કે ભંગ થાય તેવો દોષ, અતિચાર अतिरत्त. पुं० [अतिरात्र
અધિકતિથિ, દિનવૃદ્ધિ अतिरस. त्रि० [अतिरस] ઘણો રસ अतिराउल. न० दे०]
અતિ સમૃદ્ધિવાળું કુળ अतिराणी. स्त्री० [अतिराज्ञी] રાણીને ઉલ્લંઘી જનાર अतिरिच्छछिन्न. न० [अतिरश्चीनच्छिन्न]
તીખું ફાટેલું નહીં તેવું अतिरित्त. त्रि० [अतिरिक्त ભિન્ન, જુદું अतिरित्तसेज्जासणिय. पुं० [अतिरिक्तशय्यासनिक
પ્રમાણથી વધારે શયન-આસન રાખનાર अतिरेक. त्रि०/अतिरेक] વધારો, વિશેષતા अतिरेग. त्रि० [अतिरेक]
यो 64२' अतिवइत्ता.कृ० [अतिवृत्त्य] ઉલ્લંઘીને अतिवट्ट. विशे० [अतिवृत्त ઉલ્લંઘન अतिवट्ट. धा०/अति+वृत्] ઉલ્લંઘવું अतिवट्टमाण. कृ० [अतिवर्तमान] ઉલ્લંઘન કરવું તે अतिवतित्ताणं. कृ० [अतिव्रज्य]
છોડીને, ત્યજીને, અતિક્રમણ કરીને अतितवत्तिता. कृ० [अतिव्रज्य
हुमो 64२' अतिवय. धा० [अति+पत्] નાશ કરવો, વધ કરવો, દુ:ખ ઉપજાવવું अतिवय. धा०/अति+व्रज ઉલ્લંઘન કરવું, અતિક્રમણ કરવું अतिवयंत. कृ० [अतिपतत् નાશ કરતો, વધ કરતો, દુઃખ ઉપજાવતો अतिवाइ. त्रि० [अतिपातिन् હિંસા કરનાર, ઘાતકી अतिवात. धा० [अति+पातय] | હિંસા કરવી, નાશ કરવો अतिवात. पुं० [अतिपात હિંસા, નાશ अतिवाततो. त्रि० [अतिपाततस् હિંસાથી, નાશ કરવાથી अतिवाति. त्रि० [अतिपातिन् હિંસા કરનાર, ઘાતકી अतिवातित्तु. कृ० [अतिपातयितु]
નાશ કરનાર, અતિપાત-હિંસા કરનાર अतिवात्तेमाण. कृ० [अतिपातयत्] હિંસા કરતો, નાશ કરતો अतिवाय. पुं० [अतिपात्]
यो अतिवात अतिवालयवायग. वि० [अजापालकवाचक हुमो अयावालगवायग अतिवेग. स्त्री० [अतिवेग]
ઉતાવળી ગતિ, ઘણી ઝડપી अतिवेला. स्त्री० [अतिवेला]
સાધુની આચાર મર્યાદા अतिसय. पुं० [अतिशय
ઘણું, અધીક, અતિશયો अतिसीत. त्रि० [अतिशीत]
ઘણું ઠંડું अतिसेस. त्रि० [अतिशेष]
અતિશય, અસાધારણ પ્રભાવ अतिसेस. त्रि० [अतिशेष]
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 67