SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह ચૌદશની રાત્રિનું નામ अतित्त. पुं० [अतृप्त અસંતોષી, અતૃપ્ત अतित्ति. त्रि० [अतृप्ति અતૃપ્તિ, અસંતોષ अतित्थ. न० [अतीथी તીર્થ-સંઘ સ્થાપનાનો અભાવ अतित्थगरसिद्ध. पुं० [अतीर्थकरसिद्ध] તીર્થકર પદ પામ્યા વિના સિદ્ધ થયેલ-ગૌતમાદિ अतित्थयरसिद्ध. पुं० [अतीर्थकरसिद्ध] सो 64२' अतित्थसिद्ध. पुं० [अतीर्थसिद्ध] તીર્થ સ્થાપના પૂર્વે કે વિચ્છેદ બાદ સિદ્ધ થનાર अतिथी. पुं० [अतिथि મહેમાન, જેના આવવાની કોઈ તિથિ ન હોય તે अतिदुक्कर. न० [अतिदुष्कर] ઘણું દુષ્કર, બહુ દુઃખે કરીને સાધી શકાય તેવું अतिदुक्ख. न० [अतिदुःख ઘણું દુઃખ, અત્યંત અશાતા अतिदुब्भिगंध. न० [अतिदुर्गन्ध] ખૂબ જ દુર્ગધ अतिदुस्सह. त्रि० [अतिदुस्सह અત્યંત દુ:સહ, ઘણી મુશ્કેલીથી સહન થાય તેવું अतिदूर. त्रि० [अतिदूर] ઘણે દૂર अतिधाडिय. त्रि० [अतिध्राटित] ભમાવેલું अतिपंडुकंबलसिला. स्त्री० [अतिपाण्डुकम्बलशिला] મેરુ પર્વત ઉપરની તીર્થંકરના અભિષેકની શીલા अतिपास. पुं० [अतिपावी ઘણું નજીકનું, એક તીર્થકરનું નામ अतिपास. धा० [अति+दृश] અસાધારણ દ્રષ્ટિએ જોવું તે अतिप्पणया. स्त्री० दे०] પસીનો વળે-લાળ ઝરે, આંસુ ખરે તેવા રૂદન-કારણો દૂર કરવા अतिप्पमाण. न० [अतिप्रमाण] પ્રમાણથી વધુ अतिप्पयंत. कृ० [अतृप्यत] તૃપ્તિ ન પામતું, ધરાતું નહીં તેવું अतिप्पावणया. स्त्री० [दे०] यो अतिप्पणया' अतिबल. त्रि० [अतिबल અતિ બળવાન अतिभय. त्रि० [अतिभय] ઘણો જ ભય अतिभाग. पुं० [अतिभाग] ઘણો પ્રભાવ, ઘણી શક્તિ अतिभार. पुं० [अतिभार] મર્યાદાથી વધુ ભાર હોવો अतिमट्टिया. स्त्री० [अतिमृतिका] માટીની ગાર, કાદવ अतिमहिच्छ. त्रि० [अतिमहेच्छ મોટી ઇચ્છાવાળો, ઘણો અસંતોષી अतिमात. त्रि०/अतिमात्र] હદ ઉપરાંતનું, પ્રમાણથી ઘણું વધારે अतिमाय. त्रि० [अतिमात्र यो उपर' अतिमास. पुं० [अतिमास અધિકમાસ अतिमुच्छिय. त्रि० [अतिमूर्छित] | વિષયાદિમાં અતિ આસક્ત, સાંસારિક કાર્યોમાં લીન अतिमुत्त. वि० [अतिमुक्त] यो ‘अइमुत-१' अतिमुत्तगलया. स्त्री० [अतिमुक्तलता] વનસ્પતિની એક વેલનું નામ अतिमुत्तमंडवग. पुं० [अतिमुक्तमण्डपक] મોગરાની વેલનો માંડવો अतिमुत्तलयामंडवय. पुं० [अतिमुक्तलतामण्डपक મોગરાની વેલનો માંડવો अतियंचिय. कृ० [अतिक्रम्य] અતિક્રમણ કરીને, ઉલ્લંઘીને अतियाण. त्रि०/अतियान] मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1 Page 66
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy