SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ મુક્તાત્મા, સિદ્ધ अजोसयंत. कृ०/अजोषयत् ન સેવતો, ન પાળતો अजोसिय. त्रि० [अजुष्ट ન સેવેલું, ન પાળેલું अज्ज. अ० [अद्य આજ, આજનો દિવસ अज्ज. त्रि० [आर्य मार्य, पवित्र, ElEl, प्रशांत ३५, अज्ज. त्रि० [आर्य પૂર્વ ગોત્રીય પુરુષ, ગોત્ર પ્રવર્તક अज्ज. त्रि० [आर्य] શ્રેષ્ઠ, ઉત્તમ अज्ज. त्रि० [आय आगम शब्दादि संग्रह આજકાલનો, આધુનિક अज्जदिट्ठि. त्रि० [आर्यदृष्टि] જેની દ્રષ્ટિ પવિત્ર હોય તે अज्जपण्ण. त्रि०/आर्यप्रज्ञ] જેની પ્રજ્ઞા-સમજણ ઉત્તમ હોય તે अज्जपय. पुं० [आर्यपद] શુદ્ધ ધર્મ દર્શાવનાર વાક્ય अज्जपय. पुं०/आर्यपद] આપ્તવચન अज्जपरक्कम. त्रि० [आर्यपराक्रम] ઉત્તમ પરાક્રમી, અંતર શત્રુને હંફાવનાર अज्जपरियाय. त्रि० /आर्यपर्याय] જેનો પર્યાય-પ્રવૃજ્યા આર્ય હોય તે अज्जपरियाल. त्रि० [आर्यपरिवार] જેનો પરિવાર ઉત્તમ છે તે अज्जप्पभिइ. अ० [अद्यप्रभृति] साथी, अज्जप्पभिइ. अ० [अद्यप्रभृति] સમ્યક પ્રતિપત્તિ કાળથી આરંભીને આજ પર્યન્ત अज्जप्पभित्ति. अ० [अद्यप्रभृति] यो 64२' अज्जप्पहाण. पुं० [आर्यप्रधान] આર્યોમાં શ્રેષ્ઠ अज्जभासि. त्रि० [आर्यभाषिन् આર્યભાષા બોલનાર अज्जम. पुं० [आर्यमन् 26, अज्ज. त्रि०/आर्य ઋષિ વિશેષ, પૂર્વપુરુષ अज्ज. धा० [अजी ઉપાર્જન કરવું, મેળવવું अज्जउत्त. पुं० [आर्यपुत्र સંબોધન વિશેષ अज्जउत्त. पुं० [आर्यपुत्र ધર્મી માતા-પિતાનો પુત્ર अज्जओभासि. त्रि० [अज्जावभासिन् આર્ય ન હોવા છતા આર્યની જેમ વર્તતો अज्जकालिय. पुं० [अद्यकालिक] આજકાલનું अज्जग. पुं० [अर्जक] વનસ્પતિ વિશેષ अज्जग. पुं० [आर्यक પિતામહ, દાદા, આર્યક अज्जजाइ. त्रि० [आर्यजाति] જાતિ વડે આર્ય अज्जणित्ता. अ० [अर्जयित्वा] ઉપાર્જન કરીને, મેળવીને अज्जत्त. पुं० [अद्यत्व] સૂર્ય अज्जम. पुं० [अर्यमन् અર્યમા, પૂર્વા ફાલ્વની નક્ષત્રનો દેવતા अज्जमण. त्रि० [आर्यमनस्] પવિત્ર મનવાળો अज्जमदीव. पुं० [आर्यमन् द्वीप] દ્વીપ-વિશેષ अज्जमदेवता. पुं० [अर्यमदेवता] સૂર્યદેવ अज्जमा. पुं० [अर्यमन् मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1 Page 48
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy