________________
અજીવના પર્યાય, અજીવના ગુણ કે ધર્મ अजीवपन्नवणा. स्त्री० [अजीवप्रज्ञापना ]
અજીવનું નિરુપણ કે પ્રતિપાદન કરવું अजीवपरिग्गहिया. स्त्री० [ अजीवपारिग्रहिकी ] પારિગ્રહિકી ક્રિયાનો એક ભેદ
अजीव परिणाम. पुं० [ अजीवपरिणाम ] અજીવસંબંધિ પરિણામ
अजीवपाओसिया. स्त्री० [ अजीवप्रादोषिकी ] પ્રાદોષિકી ક્રિયાનો એક ભેદ
अजीवपाडुच्चिया. स्त्री० [अजीवप्रातीत्यिकी] પ્રાતીત્યિકી ક્રિયાનો એક ભેદ
अजीवपुट्ठिया. स्त्री० [अजीवस्पृष्टिजा] સૃષ્ટિકા ક્રિયાનો એક ભેદ अजीवमिस्सिया. स्त्री० [ अजीवमिश्रिता ] સત્યમૃષા ભાષાનો એક ભેદ
अजीवमीसय. पुं० [ अजीवमिश्रक]
જુઓ ‘ઉપર’, અજીવ આશ્રિત મિશ્ર જીવ
आगम शब्दादि संग्रह
अजीवरासि. पुं० [ अजीवराशि ]
અજીવનો સમૂહ
अजीवविभत्ति. स्त्री० [अजीवविभक्ति ] અજીવ વિભાગ દર્શન, અજીવ વિવેચન अजीववेयारणिया. स्त्री० [ अजीववैदारणिका ] વૈદારણિકી ક્રિયાનો એક ભેદ अजीवसण्णा. स्त्री० [अजीवसंज्ञा]
અજીવ વિશેની સંજ્ઞા, જડ પદાર્થની ઓળખ अजीवसामंतोवणिवाइया. स्त्री० [ अजीवसामन्तोपनिपातिकी] सामंतोपनिपातिडी डियानो खेड लेट अजीवसाहत्थिया. स्त्री० [ अजीवस्वाहस्तिकी ]
સ્વાહસ્તિકી ક્રિયાનો એક ભેદ अजीवाभिगम. पुं० [ अजीवाभिगम ] અજીવ પુદ્ગલ આદિનો બોધ થવો તે अजीवोदयनिप्फन्न. त्रि० [ अजीवोदयनिष्पन्न ] અજીવના ઉદયથી ઉત્પન્ન થયેલ
અનુચિત, અયોગ્ય
अजूरणया. स्त्री० [अखेदन]
શરીરને જીર્ણ બનાવનાર શોક ન કરવો તે, ખેદ ન
કરવો તે
अजूरावणिया स्त्री० [ अखेदापन ]
ખેદપણાનો અભાવ, ન ઝૂરવાપણું
अजोग. पुं० [ अयोग]
मन-वयन- डायानी प्रवृत्तिनो खलाव, अजोग. पुं० [अयोग]
યોગની ચપળતા રહિત શૈલેશી અવસ્થા
अजोग. त्रि० [ अयोग्य ] યોગ્ય નહિ તે
अजोगत्त न० [ अयोगत्व ]
અયોગીપણું, જોગરહિતપણું
अजोगया. स्त्री० [ अयोगता ] યોગનો અભાવ, અયોગીપણુ अजोगरूव. त्रि० [ अयोगरूप] અયોગીપણું
अजोगि. पुं० [अयोगिन्] યોગરહિત, સિદ્ધ
अजोगि. पुं० [अयोगिन्
ચૌદમા ગુણઠાણે રહેલો જીવ
अजोगिकेवलि. पुं० [अयोगिकेवलिन् ]
ચૌદમા ગુણઠાણવાળા શૈલેશી અવસ્થાને પામેલા કેવલી ભગવંતો
अजोगित्त. न० [अयोगित्व ]
અયોગીપણું
अजोगि भवत्थकेवलनाण. न० ( अयोगिभवस्थकेवलज्ञान] ચૌદમા ગુણઠાણે વર્તતુ કેવલજ્ઞાન अजोगिभवत्थकेवलि. पुं० [अयोगिभवस्थकेवलिन् ] ચૌદમા ગુણઠાણે વર્તતા કેવલી
अजोणि. पुं० [ अयोनि]
મુક્તાત્મા, યોનિ રહિત
अजोणि. पुं० [अयोनि] વિધ્વંસ થયેલ યોનિ
अजोणिय. पुं० [अयोनिक]
अजुज्झित्तो. कृ० (अयुद्ध्वा ] યુદ્ધ કર્યા વિના, ન લડીને
अजुत्त. त्रि० [अयुक्त]
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) - 1
Page 47