________________
अच्चिमाली - १. वि० [ अर्चिमालिन् ]
અરક્ષુરી નગરીના એક ગાથાપતિની પુત્રી. ભ॰ પાર્શ્વ પાસે દીક્ષા લીધી. મૃત્યુ બાદ સૂર્યની અગ્રમહિષી બની अच्चिमाली-२ वि० [अर्चिमालिन]
મથુરાનગરીના એક ગાથા પતિની પુત્રી, ભ॰ પાર્ક પાસે દીક્ષા લીધી. મૃત્યુ બાદ ચંદ્રની દેવી બની
अच्चिय. त्रि० (अर्चित ]
અર્સેલ, પૂજેલ अच्चियावत्त, न० / अर्चिरावर्त्ती]
દેવવિમાન વિશેષ
अच्चिलेस्स. न० (अर्चिर्लेश्य ]
દેવવિમાન વિશેષ
अच्चिवण्ण न० (अर्चिवर्ण]
દેવવિમાન વિશેષ
अच्चिसहस्समालणीय. त्रि० (अर्चिसहस्रमालनिक ] જેમાંથી હજારો કિરણોની ધારા છૂટે તેવી વસ્તુ, સૂર્ય
अच्चिसिंग. न० (अर्चिःशृङ्ग]
દેવવિમાન વિશેષ अच्चिसिट्ठ. न० [अर्चि:शिष्ट] દેવવિમાન વિશેષ
आगम शब्दादि संग्रह
अच्चीकर. धा० (अर्ची+कृ] અર્ચી-પુજા કરવી
अच्चीकरेंत. कृ० (अर्चीकुर्वत् અર્ચા-પૂજા કરતો
अच्चुइंद. पुं० [अच्युतेन्द्र ]
એક ઇન્દ્ર, અગિયારમા-બારમા દેવલોકનો સ્વામી
अच्चुकड. त्रि० (अत्युत्कट)
અતિ ઉગ્ર
अच्युण्णय. त्रि० / अत्युन्नत ]
અતિ ઊંચું
अच्चुण्ह. त्रि० (अत्युष्ण)
.
અતિશય ગરમ, અતિ ઉષ્ણ સ્વભાવવાળું
अच्चुत्त. पुं० [अच्युत ] બારો દેવલોક
अच्चुतरवर्डिसग, न० (अधिस्तरावतंसक) દેવવિમાન વિશેષ
अच्चुत्तवडेंसग. पुं० / अच्युतावतंसक ] બારમાં દેવલોકનું એક વિમાન अच्युरभुयगुणवंत, विशे० / अत्यद्भुतगुणवन्त અતિ અદભુત ગુણ ધરાવતા
अच्चुय. पुं० [अच्युत ]
दुखो 'अच्चुत्त'
अच्चुयकप्प. पुं० (अच्युतकल्प) બારમો દેવલોક
अच्युयग. पुं० / अच्युतज)
અચ્યુત નામે દેવલોકમાં ઉત્પન્ન
अच्चुयय. पुं० [ अच्युतज ] देखो 'र'
अच्चुयव. पुं० (अच्युतपति ।
અચ્યુત દેવલોકનો સ્વામી
अच्चुया. स्त्री० [अच्युता એક દેવી-વિશેષ अच्युसण. त्रि० (अत्युष्णा ) [ અતિ ગરમ
अच्चुसिण. त्रि० ( अत्युष्ण) અતિ ગરમ अच्चे. धा० [ अति+इ]
ઘણે જવું તે, ઉલ્લંઘન કરવું
अच्छेत्ता. कृ० (अर्चित्वा ]
ત્યાગ કરીને, જઈને
अच्चोदग. न० [ अत्युदक]
ઘણું પાણી अच्चोयग न० / अत्युदक) ઘણું પાણી
अच्छ. पुं० [ ऋक्ष ]
ऋक्ष, रींछ, प्रसिद्ध
अच्छ. धा० [आस्]
બેસવું
अच्चुत्त. पुं० [अच्युत ]
એક ઇન્દ્રનું નામ
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -1
अच्छ. त्रि० (अच्छ
स्फुटिङ सम स्वच्छ, निर्माण, थोडमुं
Page 41