________________
अच्चणिया स्त्री० [ अर्चनिका] અર્ચન-પૂજન આદિ
अच्चत्थ. न० [ अत्यर्थ ] અતિશય, ઘણ
अच्चन्यगुणाकित्तणरूय न० ( अत्यद्भुतगुणकिर्तनरूप]
અતિ અદ્ભુત ગુણ સ્તવના કરવા રૂપ
अच्चय. पुं० [ अत्यय)
વિઘ્ન, વિનાશ
अच्चसण. पुं० [अत्यशन] બારસનું એક નામ
अच्चा. स्त्री० [अर्चा]
शरीर, हेह
अच्चा. स्वी० [अर्था પ્રતિમા
अच्चा. स्त्री० [अर्चा]
પદ્મ આદિલેશ્યા, ચિત્તવૃત્તિ
अच्चाइण्ण. त्रि० [ अत्याकीर्ण] ખીચોખીય ભરેલ
अच्यासणया स्वी० [ अत्यशनता] એક સ્થાને ઘણા વખત સુધી બેસવું
अच्चासणया. स्त्री० [ अत्यशनता] ખૂબ ખાવું તે
अच्चासण्ण. त्रि० [अत्यासन्न ]
અતિ નજીક, પાસે, બારસનું નામ
अच्चासन्न. त्रि० / अत्यासन्न)
देखो उपर
अच्चासाइत्तए. कृ० [ अत्याशातयितुम् ] આશાતના કરવા માટે
अच्चासाइय त्रि० (अत्याशातित ] આશાતના કરેલ, ઉપસર્ગ કરેલ
अच्चासाएंत. कृ० (अत्याशातायत) ઘણી આશાતના કરતો
अच्चासात. धा० (अति+आ+शातय् ]
આશાતના કરવી, ધ્વંસ કરવો, ઉપસર્ગ કરવો
आगम शब्दादि संग्रह
अच्चासातणया. स्त्री० [ अत्याशातना]
ઘણી આશાતના કરવી તે
अच्चासातनभीय. पुं० [ अत्याशातनभीत ) અતિ આશાતનાથી ભય પામેલ अच्चासातित. वि० [ अत्याशातित ) ઉપસર્ગ કરેલ, આશાતના કરેલ अच्यासातेमाण. कृ० (अत्याशातयत) હીલના કરતો, આશાતના કરતો अच्चासाय. धा० / अति+आ+शातय् ]
ठुमो 'अच्चासात'
अच्चासायणा. स्त्री० [ अत्याशातना]
हुथ्यो 'अच्चासातणया'
अच्चि. स्वी० (अर्चिस् रस रत्नाहिना ते४ ४, શરીરમાંથી નીકળતા કાંતિ પુંજ, અગ્નિની છૂટી પડેલી જ્વાલા, દીપશીખા, લોકાંતિક દેવનું એક વિમાન, સૂર્ય अच्चिकंत. न० (अर्चिः कान्त ] દેવિમાન વિશેષ
अच्चिकूड न० (अर्चिः कूट] દેવવિમાન વિશેષ
अच्चिज्झय न० (अर्चिध्वज ] દેવવિમાન વિશેષ
अचिणेत्ता. कृ० / अर्चयित्वा ] અર્ચન પૂજન કરીને
अच्चित्त. पुं० [ अचित्त ] यो अचित्त'
अच्चित्तपोग्गल. पुं० [ अचित्तपुद्गल] અચિન પુદ્ગલ
अच्चित्तमक्खिय. विशे० [ अचित्तम्रक्षिक ]
અચિત્ત દ્રવ્ય ચોપડેલ
अचिप्पभ न० (अर्थिप्रभ)
કૃષ્ણરાજુની વચ્ચે આવેલ લોકાંતિક દેવતાનું એક વિમાન વિશેષ
अच्चिमालि. त्रि० (अर्चिमालिन्]
કિરણોની માળાથી વીંટાયેલ अच्चिमालि. त्रि० (अर्चिमालिन्] લોકાંતિક દેવનું એક વિમાન अच्चिमाली. स्वी० [ अर्चिमालिनी ] શકેન્દ્રની પટ્ટરાણીની એક રાજધાની
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत- संस्कृत-गुजराती) - 1
Page 40