________________
आगम शब्दादि संग्रह
उम्माद. पु० [उन्माद] ગાંડપણ, ચિત્તવિભ્રમ, અત્યંત કામાતુર, યક્ષાદિનો આવેશ उम्मादणकर. पु० [उन्मादनकर]
કામનું ઉદ્દીપન કરનાર उम्माय. पु० [उन्माद]
यो ‘उम्मादः उम्मायपत्त. त्रि० [उन्मादप्राप्त]
મોહનીય કર્મોદયથી ઉન્માદને પ્રાપ્ત થયેલ उम्मि. स्त्री० [ऊर्मि तरंग, मोठे, लहर, મોજાના આકારે રહેલ જનસમુદાય उम्मिण. धा०/उद्+मी]
જોખવું, માપ કરવું उम्मिमालिणी. स्त्री० [उर्मिमालिनी]
મહાવિદૈહની એક અંતરનદી उम्मिलित. त्रि० [उन्मीलित] વિકસિત, ખીલેલ, ઉઘડેલ उम्मिलिय. त्रि० [उन्मीलित]
सो 64२' उम्मिस. धा० उत्+मिष्] વિકસવું, ખૂલવું उम्मिसावेत्तए. कृ० [उन्मेषयितुम् વિકસવા માટે, ખુલવા માટે उम्मिसिव. त्रि०/उन्मिषित] વિકસિત उम्मिस्स. न० [उन्मिश्र]
ભેળસેળવાળું उम्मी. स्त्री० [ऊर्मि
यो ‘उम्मि उम्मीवीयि. स्त्री० [उर्मिवीचि]
સમુદ્રતરંગ उम्मीस. न० [उन्मिश्र]
यो 'उम्मिस उम्मुंच. धा० उत्+मुञ्च] પરિત્યાગ કરવો
उम्मुक्क. विशे० [उन्मुक्त ઊંચે ફેંકેલ, સર્વથા ત્યાગ કરેલ उम्मुक्ककम्मकवय. पु० [उन्मुक्तकर्मकवच] સકલ કર્મરૂપ કવચનો ત્યાગ કરેલ છે તે - સિદ્ધ ભગવંત उम्मुक्कबालभाव. पु० [उन्मुक्तबालभाव]
બાલપણું છોડી દીધેલ છે તે उम्मुग्गजला. स्त्री० [उन्मुक्तजला]
એક નદી उम्मुय. न० [उल्मुक
લૂકા, જૂઇ उम्मुय. वि० [उन्मुच
એક યાદવ રાજકુમાર उम्मूल. धा० उत्+मूलय]
મૂળથી ઉખેડવું उम्मूलणा. स्त्री० [उन्मूलना]
મૂળથી ઉખેડવું તે, ચૂંટીને બહાર કાઢેલું उम्मूलित. त्रि० [उन्मूलित]
મૂળથી ઉખેડેલ उम्मूलेमाण. कृ० [उन्मूलयात्]
મૂળથી ઉખેડી નાંખવું તે उम्मेस. पु० [उन्मेष]
આંખનો પલકારો उम्ह. पु० [ऊष्मन्
ઉષ્ણતા, ગરમી उयग. न०/उदक
પાણી उयगरस. पु० [उदरकरस]
રસ જેવું પાણી उयर. पु० [उदर]
પેટ, જઠર उयरमल. न० [उदरमल
પેટનો મળ उयार. पु० [उपकार ઉપકાર
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 314