________________
आगम शब्दादि संग्रह
उब्भड. त्रि० [उद्भट]
ઉઘાડું, ખુલ્લું, વિકરાળ उब्भम. धा० उद्+भ्रम]
ભ્રમણ કરવું તે उब्भव. पु० [उद्भव
ઉત્પત્તિ उब्भसुक्क. त्रि० दे०]
ઉભે ઉભા સૂકાઈ જવું તે उब्भाम. धा० /उद्+भ्रामय ભિક્ષા માટે ભ્રમણ કરવું, પરિભ્રમણ કરવું उब्भामअ. पु० [उद्भ्रामक]
વ્યભિચારી, જાર उन्भामग. पु०/उद्भ्रामक
વ્યભિચારી, એક જાતનો વાયુ उब्भामिय. पु० उद्भ्रामक
વ્યભિચારી, જાર उब्भावण. पु०/उद्भावन]
જાહેર કરવું, ઉત્પન્ન કરવું, પ્રભાવના उब्भावणया. स्त्री० [उद्भावना]
यो 64२' उब्भावणा. स्त्री० [उद्भावना]
यो 64२' उन्भिंद. धा० उद्+भिद्
ઊંચુ કરવું, ઉભું કરવું, વિકસિત કરવું, ખોલવું उन्भिंदमाण. कृ० [उद्भिन्दान] ઊંચું કરવું તે, ઊભું કરવું તે, ખોલવું તે उब्भिंदिता. कृ० उद्भिद्य]
ઊંચુ કરીને, ઊભું કરીને, ખોલીને उन्भिंदिय. कृ० [उभिद्य
यो उपर' उब्भिंदिया. कृ० [उद्भिद्य]
हुयी 64२' उब्भिग. त्रि० उद्भिज्ज
જમીન ભેદી ફણગારૂપે બહાર આવેલ મેથી વગેરે उब्भिग. त्रि० [उद्भिज्ज ખંજનક આદિ જીવ
उब्भिगत्त. न० उद्भिज्जता]
મેથી આદિપણું, ખજનક આદિ જીવત્વ उब्भिज्जमाण. कृ० [उद्भिद्यमान
ખુલ્લું થતું, ઉગાડવામાં આવતું उब्भिन्न. न० [उभिन्न
આહારનો એક દોષ, ભેદીને બહાર નીકળેલ उब्भिय. त्रि० [उद्भिद]
ભેદીને નીકળેલ, જન્મેલ उब्भिय. त्रि०/उद्भिज्ज
यो ‘उब्भिग' उब्भियत्त. न० /उद्भिज्जता]
यो उब्भिगत्त उब्भियलोण. न० [उद्भिदलवण]
દરિયાઇ મીઠું उभे. विशे० दे०]
ઉભાઉભા उन्भेइय. न० [उभेद्य]
દરિયાઇ મીઠું उभ. त्रि० [उभ]
ઉભય, બંને उभअ. त्रि० [उभय]
યુગલ, બંને उभओ. अ० [उभतस्
દ્વિધા, બંને તરફથી उभओकाल. पु० [उभयतःकाल]
બંને વખત उभओकूल. न० [उभयतःकूल]
બંને કૂળ उभतो. अ० [उभतस्
यो ‘उभओ उभय. त्रि० [उभय]
બંને, યુગલ उभयओ. अ० [उभयतस्
मो ‘उभओ उभयंतरकुच्छी. स्त्री० [उभयन्तरकुच्छी] પેટની અંદર બંને તરફ
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 312