________________
उदीरणाभविय न० [ उदीरणाभविक ]
જેની ઉદીરણા થવાની કે કરવાની છે તે
उदीरय. त्रि० [ उदीरक] दुखो 'उदीरण' उदीरिज्ज. कृ० [ उदीर्य ] ઉદીરણા કરીને
उदीरिज्जमाण. कृ० / उदीर्यमाण ] ઉદીરણા કરતો
उदीरित. कृ० ( उदीरयितुम् ]
ઉદીરણા કરવા માટે, પ્રેરણા કરવા માટે
उदीरितु. पु० [ उदीरयितृ] ઉદીરણા કરેલ
उदीरय. त्रि० [ उदीरित ] ઉદીરણા કરેલ
उदीरेंत. कृ० ( उदीरयत् ] પ્રેરણા કરતો
उदीरेत्तु. कृ० [ उदीरयितृ] ઉદીરણા કરવા માટે
उदीरेमाण. कृ० [ उदीरयत् પ્રેરણા કરતો
उदु. पु० [ऋतु] ઋતુ. મોસમ
उदुंबर न० [ उदुम्बर ]
વિપાકશ્રુતનું એક અધ્યયન
उदुंबरिज्जिया स्वी० [ उदुम्बरिया ] જૈન મુનિની એક શાખા
आगम शब्दादि संग्रह
उदुब्भेद. पु० (उदकोब्भेद ]
ગીરી-પર્વત તટ આદિમાંથી પાણીનું નીકળવું
उदुमास. पु० [ ऋतुमास ]
ઋતુમાસ
उदुलच्छी. स्त्री० [ ऋतुलक्ष्मी] ઋતુલક્ષી
उदूहल. पु० ( उदूखल ] ઉખલ, ખાંડણી
उद्द. न० [दे०]
બળદની ખાધનો એક ભાગ,
उद्दंडग. पु० (उद्दण्डक)
દંડ ઊંચો કરીને ચાલતા તાપસની એક જાતિ
उद्दंडपुर. पु० (उद्दण्डपुर ]
એક નગર વિશેષ उइंडिय. पु० [ उद्दण्डक] पृथ्वी 'उदंडग
उद्देस. पु० [ उद्देश]
એક તેઇન્દ્રિય જીવ, માંકડ
उद्दंड. पु० [ उद्दशाण्ड ]
માંકડનું ઇંડુ
उद्दग. न० (उदक)
પાણી
उदड. पु० (उदग्ध ]
એક નરકાવાસ उद्दमज्झिम. पु० / उद्दग्धमध्यम ) એક નરકાવાસ, વિશેષ
उद्दढावत्त. पु० [ उद्दग्धावर्त] खोर'
उद्दढावास. पु० (उद्दग्धावास) देखो 'पर'
उहरिय. त्रि० (उद्दृप्त ]
કર્મરૂપ શત્રુને જીતવાને મગરૂર થયેલ
उद्दव. धा० (उप + दू]
ઉપદ્રવ કરવો.
उद्दव. धा० (उप+दू] મારવું, વિનાશ કરવો उद्दवइत्ता. कृ० (उद्द्रुत्य ]
વિનાશ કરીને, મારીને
उद्दवत्ता. कृ० (उपद्रुत्य ] ઉપદ્રવ કરીને
उद्दवत्तु. कृ० (उपद्रोत्] ઉપદ્રવ કરવાને
उदेड. धा० (उत् + इ ઉદય થવો, ઉગવું
જળમનુષ્ય, એક માછલી, તેના ચામડાનું બનેલું વસ્ત્ર
મરણાંત કષ્ટ, પાત કરવો તે
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत- संस्कृत-गुजराती) - 1
उद्दवण न० (उपद्रवण)
Page 303