SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह उदाहु. अ० [उताहो અથવા उदि. धा० [उद्+इ] ઉન્નત થવું, ઉત્પન્ન થવું उदिओदअ. वि० [उदितोदय] यो ‘उदिओदिअ-पुस्मितालनी । सिरिकता तनी પત્ની હતી. વારાણસીના રાજા ધર્મ એ તેના પર હૂમલો કરેલ. उदिओदिअ. वि० [उदितोदित] જુઓ ઉપર उदिओदिय. त्रि० [उदितोदित] આલોક અને પરલોકને આશ્રિને ઉદય પામેલ उदिण्ण. त्रि० [उदीण ઉદય પામેલ उदिण्णकम्म. त्रि० [उदीर्णकर्मन्] જેના કર્મ ઉદયમાં આવેલ છે તે उदिण्णकामजाय. त्रि० [उदीर्णकामजात જેને કામ વિકાર ઉદયમાં આવેલ છે તે उदिण्णमोह. त्रि० [उदीर्णमोह] ઉત્કટ મોહના ઉદયવાળો उदित. त्रि० [उदित ઉદય પામેલ उदितत्थमित. त्रि० [उदितास्तमित] ઊગેલ અને આથમેલ उदितोदय, वि० [उदितोदय] यो ‘उदिओदिअ' उदितोदित. वि० [उदितोदित मी उदिओदिअ' उदितोदित. त्रि० [उदितोदित यो ‘उदिओदिय उदिप्पंत. विशे० [उद्दीप्यत દેદીપ્યમાન उदिय. पु० [उदित ઉદય પામેલ उदियोदिय. त्रि० [उदितोदित इसी उदिओदिय' उदीचि. स्त्री० [उदीची ઉત્તર દિશા उदीण. पु० [उदीचीन ઉત્તર દિશા કે વિભાગ उदीणअभिमुह. त्रि० [उदीचीनअभिमुख ઉત્તર દિશાની સન્મુખ उदीणदाहिणायता. स्त्री० [उदीच्यदक्षिणायता] ઉત્તર દક્ષિણ લંબાઈ उदीणवात. पु०/उदीचीनवात] ઉત્તર દિશાનો વાયુ उदीणवाय. पु० [उदीचीनवात] यो -64२' उदीणा. स्त्री० [उदीचीना] ઉત્તર દિશા उदीर. कृ० [उदीर] પ્રેરણા કરવી તે, કહેવું તે, પ્રતિપાદન કરવું તે, उदीर. कृ० [उदीर] ઉદય પ્રાપ્ત ન હોય તેવા કર્મને પ્રયત્ન વિશેષથી ઉદયમાં લાવવા તે उदीर. धा० उद्+ईरय् ઉદીરણા કરવી, પ્રેરણા કરવી, પ્રતિપાદન કરવું, કહેવું उदीरइत्ता. कृ० [उदीर्य] ઉદીરણા કરીને, પ્રેરણા કરીને उदीरंत. कृ० [उदीरयत् ઉદીરણા કરવી તે उदीरक. त्रि० [उदीरक] ઉદીરણા કરનાર उदीरग. त्रि० [उदीरक] ઉદીરણા કરનાર उदीरण. न० [उदीरण કથન, પ્રતિપાદન, ઉદય પ્રાપ્ત નહીં તેવા કર્મને ઉદીરવું उदीरणया. स्त्री० [उदीरणा] यो ‘उदीरण उदीरणा. स्त्री० [उदीरणा] यो 'उदीरण' मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1 Page 302
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy