________________
आगम शब्दादि संग्रह
अक्खोवंग. न० [अक्षोपाङ्ग]
ગાડાની ધરીમાં નાંખવામાં આવતું તેલ अक्खोवंजण. न० [अक्षोपाञ्जन]
यो 64२' अक्खोह. त्रि० [अक्षोभ]
यो ‘अक्खोभ अखंड. त्रि०अखण्ड
यो 'अक्खंड अखंडफुडिय. विशे० [अखण्डास्फुटित]
અખંડ ખીલેલું अखंडमहव्वय. त्रि० [अखण्डमहाव्रत]
અખંડિત મહાવ્રતવાળો अखज्ज. न० [अखाद्य]
ખાવાને અયોગ્ય પદાર્થ अखम. विशे० [अक्षम
બીજાના કરેલા અપરાધને સહન ન કરવો अखममाण. कृ० [अक्षममान]
બીજાના કરેલા અપરાધને સહન ન કરતો अखमा. स्त्री० [अक्षमा
हुमो 'अखम अखलिय. विशे० [अस्खलित]
यो 'अक्खलियः अखिल. त्रि० [अखिल
સમસ્ત, સંપૂર્ણ अखिवण. पुं० [आक्षेपण]
यो 'अक्खेवः अखुभिय. पुं० [अक्षुभित]
ક્ષોભ રહિત अखुभियजल. न० [अक्षुभितजल] સ્થિર પાણી अखेतण्ण. त्रि० [अक्षेत्रज्ञ]
ક્ષેત્ર અથવા અયોગ્ય ભૂમિને જાણનાર अखेत्तवासि. त्रि० [अक्षेत्रवर्षिन्
ઉખર જમીનમાં વરસનાર अखेम. त्रि०/अक्षेम ઉપદ્રવ સહિત, અકલ્યાણ
अखेमरूव. पुं० [अक्षेमरूप]
ઉપદ્રવ સહિત આકાર अखेयन्न. त्रि० [अक्षेत्रज्ञ
यो ‘अखेतण्ण' अगंठिल्ल. त्रि० [अग्रन्थिल
ગાંઠ વગરનું, ગ્રંથિરહિત अगंता. कृ० [अगत्वा]
ન જઈને अगंतूण. कृ० [अगत्वा]
यो 64२' अगंथ. पुं० [अग्रन्थ] નિગ્રંથ, સાધુ, ધનરહિત अगंध. त्रि०/अगन्ध] ગંધ રહિત अगंधण. पुं० [अगन्धन
સર્પની એક જાતિ अगअ. वि० [अगड]
यो अगद अगच्छमाण. कृ० [अगच्छत]
ન જતો अगड. त्रि० दे०, अवट] કૂવો, ખાડો अगड. वि० [अगड]
यो अगद अगडदत्त. वि० [अगडदत्त
नीना २ जियसत्तु ना रथयाला अमोहरहनो પુત્ર તેની માતાનું નામ નસતિ હતું. પિતાના મૃત્યુ બાદ તે કોસાંબીના ૩૮qહરિ પાસે અસ્ત્રવિદ્યા શીખવા ગયેલ. રાજા તેની આવડતથી ખુશ થયો. એક વખત તેણે એક ચોરને કૌશલ્યપૂર્વક હણ્યો. રાજાએ તેનાથી ખુશ થઈને पोतानी पुत्री ५२॥वेल. अगलदत्त ने अगुलदत्त ५। हे
अगडमह. पुं० [अवटमह] કૂવા નિમિત્તે મહોત્સવ अगडसमीव. विशे० [अवटसमीप ફૂવા નજીક
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 30