SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह उच्चंतग. पु० उच्चन्तक] દાંતનો રોગ उच्चंतय. पु०/उच्चान्तक] यो 64२' उच्चंपिय. त्रि०/०] જોરથી હલ્લો કરેલ उच्चगोय. न०/उच्चगोत्र] ગોત્ર કર્મની ઉચ્ચગોત્ર નામક શુભ પ્રકૃતિ उच्चच्छंद. विशे० [उच्चच्छन्द] સ્વેચ્છાચારી उच्चट्ठाण. न० [उच्चस्थान] ઊંચું સ્થાન उच्चतर. त्रि० [उच्चतर અતિ ઉત્તમ उच्चत्त. न०/उच्चत्व] ઊંચાઈ, ઉત્તમતા उच्चत्तच्छाया. स्त्री० [उच्चत्वछाया] છાયાનો છઠ્ઠો ભેદ उच्चत्तपज्जव. पु० [उच्चत्वपर्यव] ઊંચાપણાનો નિર્ણય उच्चत्तभयय. पु० [उच्चत्वभृतक] ઉચ્ચક રકમ લઈ કામ કરનાર સેવક કે નોકર उच्चत्तरिया. स्त्री० [उच्चतरिका] અઢાર લિપીમાંની એક લિપી उच्चत्ता. स्त्री०/०] મફત, બદલાની ઇચ્છા વગર उच्चत्तुद्देश. पु० [उच्चत्वोद्देश] ‘ઉચ્ચત્વ સંબંધિ ઉદ્દેશક उच्चत्थवणय. पु० [उच्चस्थापनक) ઊંચા મોઢાનું ભાજન વિશેષ, ચંબુ उच्चय. पु० [उच्चय] ઊંચો ઢગલો, સમૂહ, રાશિ उच्चय. न० [अवचय] એકઠું કરવું उच्चयबंध. पु० [उच्चयबन्ध] ઉપરાઉપર મૂકી ઢગલો કરવા રૂપ બંધ उच्चयर. त्रि० [उच्चतर વધારે ઊંચુ उच्चरण. न०/उच्चरण] અક્ષરાદિનો ઉચ્ચાર કરવો તે उच्चलंत. धा० उच्चलत्] ચાલવું, જવું उच्चाअ. त्रि० दे०] થાકી ગયેલ उच्चाकुइया. स्त्री० [उच्चाकुचिता] જમીનથી ઊંચી અને ડગમગતી નહીં એવી શય્યા उच्चागोत. न० [उच्चगोत्र] ઊંચુ ગોત્ર उच्चानागरी. स्त्री० [उच्चानागरी] આ નામની જૈન મુનિની એક શાખા उच्चार. पु० [उच्चार વડીનીતી, વિષ્ટા, મળત્યાગ, ઉપયોગ પૂર્વક પરઠવવું, ઉચ્ચારણ उच्चार. धा० उत्+चारय] ઉચ્ચારણ કરવું, બોલવું, મળત્યાગ કરવો उच्चारण. पु० [उच्चारण ઉચ્ચારણ, કથન उच्चारत्त. न० [उच्चारत्व] વિષ્ટાપણું, કથનત્વ उच्चारनिरोह. पु० [उच्चारनिरोध] મળ-મૂત્રનો અટકાવ કરવો તે उच्चारपडिक्कमण. न० [उच्चारप्रतिक्रमण મળ-મૂત્ર ત્યાગ કરી ઇરિયાવહી કરવી उच्चारपासवण. न० [उच्चारप्रसवण] મળ-મૂત્ર, આયાર સૂત્રનું એક અધ્યયન उच्चारपासवणखेलजल्ल-सिंधाणपारिटुवणियासमिय. त्रि० [उच्चारप्रसवणक्ष्वेलजल्लसिङ्घाणपारिष्ठापनिकासमित] म-भूत्र, मी, मेल, नानी मेल ये वस्तु પરઠવવામાં જયણાવાળો उच्चारपासवणखेलसिंघाणगजल्लपारिट्ठावणियासमिति. स्त्री० [उच्चारप्रसवणक्ष्वेलसिधाणकजल्लपारिष्ठापनिका समिति/म-भूत्र-मा-नानी भेल-मलमाहि પરઠવવામાં સાવધાની રાખવી તે, એક સમિતિ मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1 Page 284
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy