________________
आगम शब्दादि संग्रह
उग्गाह. धा०/उद्+ग्रह]
ગ્રહણ કરવું उग्गाहिम. त्रि० [अवगाहिम
ઘી આદિમાં તળેલ વસ્તુ उग्गाहिय. त्रि० [उद्ग्राहित]
હાથમાં લીધેલ उग्गाहेत्ता. कृ० [उद्गृह्य]
ઉપાડેલ, ઉંચકેલ उग्गिण्ह. धा० [अव+ग्रह]
આજ્ઞા લેવી, રજા માંગવી उग्गिलंत. कृ० [उगिरत]
કહેવું, બોલવું, , ઉઠાવવું,ઓડકાર ખાવો, ઉલટી કરવી उग्गिलित्ता. कृ०/उद्गीय)
ઓગાળીને उग्गुंडिय. न० [उद्धूलित]
ધૂળ વડે યુક્ત उग्गोव. धा० [उद् +गृप]
ઉકેલવું, ગૂંચ કાઢવી उग्गोव. धा० [उत्+गोपय]
પ્રગટ કરવું, શોધવું, વિમુગ્ધ કરવું उग्गोवणा. स्त्री० [उद्गोपना]
એષણા કરવી, શોધવું उग्गोवित. त्रि० [उद्गोपित]
મુંઝાઈ ગયેલ, ભ્રાંતિ સૂત્રને ઉકેલેલ उग्गोवेमाण. कृ० उद्गोपयत]
શોધતો, પ્રગટ કરતો उग्घसण. न० [अवघर्षण
ઘર્ષણ उग्घसिय. न० [उद्धृष्ट
ઘર્ષણ થવું તે उग्घाइत. त्रि० [उद्घातित
લઘુ પ્રાયશ્ચિત उग्घाइय. त्रि० /उद्घातिक]
લઘુ પ્રાયશ્ચિત उग्घाड. त्रि०/उद्घाट] થોડું ખુલ્લ, પ્રગટ
उग्घाडकवाडउग्घाडण. न०/उद्घाटकपाटउद्घाटन]
અપૂર્ણ ખુલ્લું કમાડ પૂરું ઉઘાડવું, ગૌચરી સંબંધિ દોષ उग्घाडण. न० उद्घाटन
ઉઘાડવું, ખોલવું उग्घाडिय. त्रि० [उद्घाटित] | ઉઘાડેલ, ખોલેલ उग्घातिय. त्रि० [उद्घातिक]
લઘુ પ્રાયશ્ચિત उग्घाय. धा० /उद्+हन्+णि] વિનાશ કરવો उग्घोस. धा० [उद्घोष
ઘોષણા કરવી, ઢંઢેરો પીટવો उग्घोस. धा० उद्+घोषय]
ઉદ્ઘોષણા કરાવવી, ઢંઢેરો પીટાવવો उग्घोस. पु० उद्घोष
ઢંઢેરો, ઉદ્ઘોષણા उग्घोसणा. स्त्री० [उद्घोषणा]
यो 64२' उग्घोसावेत्ता. कृ० उद्घोष्य]
ઢંઢેરો પીટીને उग्घोसिज्जमाण. कृ० [उद्घोष्यमान]
ઢંઢેરો પીટવો તે उग्घोसिय. त्रि०/उद्घोषित]
જાહેર કરેલ उग्घोसेत्ता. कृ० [उद्घोष्य
જાહેર કરીને उग्घोसेमाण. कृ० [उद्घोषयत्]
ઢંઢેરો પીટવો તે उचिय. त्रि०/उचित]
યોગ્ય, લાયક, જોડેલ उच्च. विशे० [उच्च]
ઉચ્ચ, ઉત્તમ, પૂજ્ય, ઊંચા શરીર તથા ઊંચા કુળવાળો उच्च. विशे० [उच्च
નામકર્મની એક પ્રકૃતિ જેથી ઉચ્ચગોત્ર પ્રાપ્ત થાય उच्च. अ० [उच्चैस्] ॐयो, उत्तम, उत्कृष्ट
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती) -1
Page 283