________________
आगम शब्दादि संग्रह
अक्खपाद. वि० [अक्षपाद]
તર્ક અને પ્રાસંડિત પદ્ધતિના સ્થાપક अक्खम. त्रि० [अक्षम
અસમર્થ, અનુચિત अक्खममाण. कृ० [अक्षममान]
સહન નહીં કરતો, ન ખમતો अक्खय. त्रि० [अक्षय
અક્ષય, અવિનાશી अक्खय. पुं० [अक्षत
यो 'अक्खत अक्खयकर. पुं० [अक्षतकर]
અક્ષત કરનાર, પરિપૂર્ણ કરનાર अक्खयनिहि. पुं० [अक्षयनिधि]
અખૂટ ભંડાર, અખૂટ મૂડી अक्खयसोक्ख. न०/अक्षयसौख्य]
અખૂટ સુખ, મોક્ષ, શાશ્વત સુખ अक्खयसोय. पुं० [अक्षस्रोतस्
ગાડીના પૈડાની ધરીનું છિદ્ર अक्खयायार. पुं० [अक्षताचार]
અખંડ આચાર अक्खयायारचरित. त्रि० [अक्षताचारचरित्र]
અખંડ આચાર-ચારિત્રવાળું अक्खर. न०/अक्षर]
અચલ, અનિશ્વર, જ્ઞાન, ચેતના, નિત્ય अक्खर. न० अक्षर
સ્વર-વ્યંજન રૂપ વર્ણ, શ્રુતનો એક ભેદ अक्खरअ. पुं० [अक्षरक]
દાસ, ગુલામ अक्खरपुट्ठिया. स्त्री० [अक्षरपृष्टिका]
એક પ્રકારની લિપી अक्खरलद्धिय. पुं० [अक्षरलब्धिक]
અક્ષરલબ્ધિ યુક્ત अक्खरसंबद्ध. पुं० [अक्षरसम्बद्ध]
જે શબ્દમાં અક્ષર કે વર્ણ વ્યક્ત કે સ્પષ્ટ હોય તે अक्खरसम. न० [अक्षरसम] વિનશ્વર નહીં તેવું
अक्खरसुय. पुं० [अक्षरश्रुत]
શ્રુતજ્ઞાનનો એક ભેદ अक्खसुत्तमाला. स्त्री० [अक्षरसूत्रमाला
એક પ્રકારની માળા, વર્ણમાળા अक्खलिअ. त्रि० [अस्खलित]
ચોકખું, ખલના વગરનું अक्खलिअचरित. त्रि० [अस्खलितचारित्र] નિર્મળ ચારિત્ર अक्खा. स्त्री० [आख्या કથન, નિરુપણ अक्खा . धा० [आ+ख्या
કહેવું, કથન કરવું अक्खाइ. पुं० [आख्यायिन्] કથાકાર, નિરુપણ કર્તા अक्खाइउं. कृ० आख्यातुम्
કહેવાને अक्खाइगपेच्छा. स्त्री० [आख्यायकप्रेक्षा ક્રિયાપદ કે ક્રિયા વાચક પ્રેક્ષા अक्खाइयओवक्खाइया. स्त्री० [आख्यायिकोपाख्यायिका]
વાર્તા-ઉપવાર્તા, કથા-ઉપકથા अक्खाइयट्ठाण. न०/आख्यायिकास्थान] વાર્તા કે કથા કહેવાનું સ્થાન अक्खाइया. स्त्री०/आख्यायिका] વાર્તા, કથા अक्खाइयानिस्सिय. न०/आख्यायिकानिश्रिता] દંતકથા આશ્રિત જુઠાણું, મૃષાવાદનો એક ભેદ अक्खाउं. कृ० /आख्यातुम्
કહેવાને માટે अक्खाडग. पुं० [अक्षवाटक]
અખાડો, મલ્લકુસ્તી સ્થાન, પ્રેક્ષકોને બેસવાનો ઓટલો अक्खाडय. पुं० [अक्षवाटक]
જુઓ ઉપર अक्खाडयसंठिय. विशे० [अक्षवाटकसंस्थित
અખાડામાં રહેલ, અખાડા આકારે अक्खात. त्रि० [आख्यात કહેલું, પ્રરુપેલું
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 28