________________
आगम शब्दादि संग्रह
आवेइउं. कृ० [आवेदितुम् નિવેદન કરવા માટે आवेउं. कृ० /आपातुम् પીવાને માટે आवेढ. पु० [आवेष्ट
મંડલાકાર કરેલ, વીંટેલ आवेढ. धा० [आ+वेष्ट
વીંટવું आवेढ. धा० [आ+वेष्टय
વીંટાવવું आवेढिय. विशे० [आवेष्टित]
વીંટેલ, ચારે તરફથી ઘેરાયેલ आवेसण, न०/आवेशन]
શૂન્યગૃહ आस. न० [आश]
ખાવું તે, ભોજન आस. धा० [आस्
બેસવું
आसंदी. स्त्री० [आसन्दी]
ખાટલી, એક આસન आसंसइय. त्रि० [आसंशयित] સંશય રહિત आसंसप्पओग. पु० [आशंसाप्रयोग
અભિલાષા કરવી તે, આશા રાખવી તે आसंसा. स्त्री० [आशंसा કામભોગની અભિલાષા आसकण्ण. पु० [अश्वकर्णी
એક અંતરદ્વીપ, તે દ્વીપવાસી મનુષ્ય आसकण्णदीव. पु० [अश्वकर्णद्वीप
એક અંતરદ્વીપ आसकरण. न० [अश्वकरण]
ઘોડાને કળા શીખવવાની જગ્યા आसकिसोर. पु० अश्वकिशोर] વચ્છરો आसकिसोरी. स्त्री० [अश्वकिशोरी] વછેરી आसक्खंध. पु० [अश्वस्कन्ध]
ઘોડાની ડોક आसक्खंधसंठिय. न० [अश्वस्कन्धसंस्थित]
ઘોડાની ડોકનો આકાર आसखंध. पु० [अश्वस्कन्ध] ઘોડાની ડોક आसखंधग. पु० [अश्वस्कन्धक
ઘોડાની ડોકના આકારે आसग. न०/आस्यक] મોટું, ફીણ आसग्गीव. वि० [अश्वग्रीव]
આ અવસર્પિણીના પ્રથમ પ્રતિવાસુદેવ. आसजुद्ध. न० [अश्वयुद्ध ઘોડાનું યુદ્ધ आसज्ज. कृ० [आसाद्य મેળવીને आसज्ज. न०/आसज्ज ક્રિયાવિશેષ
आस. पु० [अश्व]
ઘોડો, અશ્વિની નક્ષત્ર, અશ્વિની નક્ષત્રનો અધિપતિ आस. न० [आस्य
મુખ आसइंत. कृ० [आसइंत]
આરાધતો आसइत्तए. कृ० [आसितुम्
બેસવા માટે आसइत्तु. कृ०/आसितुम्
બેસવા માટે आसइय. कृ० [आसित રહીને आसंकलिय. न० [आसङ्कलित]
ચયન કરેલ आसंगकर. पु० [आसङ्गकर વાસગૃહકર્તા आसंदिया. स्त्री० [आसन्दिका] ખાટલી
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 251