SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ आवासग. पु० / आवासक) નિવાસ સ્થાન आवासपव्वत. पु० / आवासपर्वत) નાગરાજનો નિવાસ પર્વત आवासपव्वय. पु० [आवासपर्वत] दुखो 'पर' आवासय. पु० [ आवासक ] પક્ષીનો માળો आवाह. पु० [ आवाह ] વિવાહ પૂર્વે તાંબુલ દેવનો ઉત્સવ, નવ પરણેતરને પ્રથમ ઘેર લાવવા आवाह. पु० [आबाध ] પીડા, બાધા आवाह. धा० ( आवाह्य) દેવાદિકનું આહ્વાન કરવું તે, બોલાવવું आवाहेत्ता. कृ० ( आवाह्य ] બોલાવીને आवि. अ० [ अपि ] સંભાવના, સમુચ્ચય आवि. अ० [आविस्] પ્રગટ, જાહેર आविइत्ता. कृ० ( आपीय ] પાન કરીને, પીને आविंध. धा० [ आ + व्याधय ] વિંધવું, પહેરવું आविंधावेत्ता. कृ० [ आव्याध्य] વિંધીને, પહેરીને आविद्ध. त्रि० [ आविद्ध] ધારણ કરેલું, પહેરેલું, યોચિત બાંધેલું आगम शब्दादि संग्रह आविद्धकंठ न० [ आविद्धकण्ठ ] કંઠે ધારણ કરેલ आविद्धमणिसुवण. त्रि० [ आविद्धमणिसुवर्ण] જેણે મણી સોનાના ઘરેણા પહેર્યા છે તે आविद्धमाणिक्कसुत्तग. त्रि० [ आविद्धमाणिक्यसूत्रक] માણેક જડીત દોરો પહેરેલ आविद्धवीरवलय. त्रि० [ आविद्धवीरवलय ] વીર વલયો જેણે ઘારણ કર્યા છે તે आविय. धा० / आपा પાન કરીને, પીને आवियमाण. कृ० ( आपीबमान ] પીતો એવો आविरभव. धा० [ आविर्+भू] પ્રગટ થવું आविल. त्रि० (आविल) આકુળ, કલુષિત ડહોળું आविलप्पा. पु० [ आविलात्मन् આકુળાત્મા आवी. अ० [ आवी] यो आवि आवीइमरण न० / आवीचिमरण] સમયે સમયે ઓછું થતું આયુષ્ય, મરણનો એક ભેદ आवीकम्म न० / आविष्कर्मन्) અભિવ્યક્તિ, ઉત્પત્તિ, પ્રગટ કર્મ आवीचि. पु० [आवीचि ] અવિચ્છિન્ન, નિતર आविचियमरण न० [आवीचिकमरण] आवीइमरण आवील. धा० (आ+पीड ] પીડવું, દબાવું आवील. धा० (आ+पीइय] પીડાવું, દબાવવું आवीलंत. कृ० ( आपीड्यत्) પીડતો, દબાતો आवीलाव. धा० (आ+पीड्य ] પીડાવું आवीलियाण. कृ० [आपीड्य ] પીડતો आवृत्त. त्रि० / अव्युक्त નહીં કીધેલ आवेअ. धा० (आ+वेदय् ] વિનંતી કરવી, નિવેદન કરવું, બતાવવું मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत- संस्कृत-गुजराती) - 1 Page 250
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy