SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह आलवित्तए. कृ० /आलपितुम्] બોલાવવા માટે आलस. विशे० [आलस આળસ, પ્રમાદ आलसिय. न० [आलस्यिक] આળસુ आलसियत्त. न० [आलसिकत्व] આળસુપણું आलस्स. न० [आलस्य] આળસ, પ્રમાદ आलाव. पु० [आलाप થોડું બોલવું તે आलावग. पु० [आलापक] આલાવો, એક સંબંધવાળા વાક્યોનો સમૂહ आलावण. न० [आलापन] પરસ્પર બે વસ્તુ મળવાથી થતો બંધ आलावणबंध. पु० [आलापनबन्ध] यो 64२' आलावो. पु० [आलापक यो ‘आलावग' आलि. पु० [आलि] એક જાતની વનસ્પતિ आलिंग. धा० [आ+लिङ्ग] આલિંગન કરવું आलिंग. पु० [आलिङ्ग વાજિંત્ર વિશેષ, સાધુનો વેશ आलिंगक. त्रि० [आलिङ्गक] આલિંગન કરનાર आलिंगण. न० [आलिङ्गन] આલિંગવું તે आलिंगणमइरा. स्त्री० [आलिङ्गनमदिरा] દારુનો કંઈક સ્પર્શ आलिंगणवट्टिय. न० [आलिङ्गनवर्तिक] આલિંગનમાં રહેલ, શરીર પ્રમાણ ઓસીકું आलिंगपुक्खर. न० [आलिङ्गपुष्कर] એક વાજિંત્રનું મુખ आलिंगित्ता. कृ०/आलिङ्ग्य] આલિંગીને आलिंगेंत. कृ० [आलिङ्गत] આલિંગવું તે आलिंप. धा० [आ+लिप्] | વિલોપન કરવું आलिंपंत. कृ० [आलिम्पत्] વિલેપન કરવું आलिंपावेत्ता. कृ० [आलेप्य] વિલોપન કરીને आलिंपिऊण. कृ० [आलिम्पितुम्] | વિલેપન કરવા માટે आलिंपित्तए. कृ०/आलिम्प्य] વિલેપન કરવું તે आलिंपित्ता. कृ० [आलिप्य] વિલેપન કરીને आलिक्ख. कृ० [आलेख्य આલેખીને, લખીને आलिघरग. न० [आलिगृहक] આલિ નામક એક વનસ્પતિમાંથી બનેલ ઘર आलिघरय. न० [आलिगृहक] જુઓ ઉપર आलित्त. त्रि० [आलिप्त નાવને ચલાવવાના હલેસા आलित्त. विशे० [आलिप्त ખરડાયેલ, લેપાયેલ आलित्त. विशे०/आदीप्त] ચારે તરફથી બળી રહેલ आलित्तय. विशे० [आलिप्तक] यो 'आलित्त आलिद्ध. विशे० आश्लिष्ट] આલિંગીત आलिद्ध . त्रि० [आदिग्ध] લાગેલ, જોડેલ સંલગ્ન आलिसंद. पु० दे०] એક પ્રકારનું ધાન્ય मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1 Page 244
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy