________________
आगम शब्दादि संग्रह
आरुहेऊण. कृ० [आरोहयितुम्]
આરોહણ કરવા માટે, ચઢવા માટે आरुहेत्ता. कृ० [आरुह्य]
આરોહીને, ચઢીને आरुहेयव्व. कृ० [आरोहयितव्य]
આરોહણ કરવા માટે, ચઢવા માટે आरूढ. त्रि० [आरूढ]
આશ્રિને રહેલ, ઉપર ચઢેલ आरेण. अ० [आरात्] નજીક, પાસે, આ કાંઠે आरोग. न० [आरोग्य] નિરોગીપણું आरोग्ग. न० [आरोग्य નિરોગીપણું आरोप्प. पु०/आरोग्य]
બુદ્ધશાસ્ત્રાનુસારી એક દેવની જાતિ आरोय. न० [आरोग्य]
ક્ષેમ, કુશળ, નીરોગતા आरोव. धा० [आ+रोपय]
ઉપર ચઢાવવું, સ્થાપન કરવું आरोवणा. स्त्री० [आरोपणा]
આરોપણ કરવું તે, પ્રાયશ્ચિત્ત વિશેષ, પ્રરૂપણા आरोविय. विशे० [आरोपित]
ચઢાવેલ, સંસ્થાપિત आरोवियव्व. त्रि०/आरोपितव्य]
આરોપવા યોગ્ય आरोवेत्ता. कृ० [आरोग्य
આરોપીને, સ્થાપીને आरोस. पु० [आरोप
પ્લેચ્છ દેશ, તે દેશવાસી आरोह. पु० [आरोह
અસવાર, ઉપર બેઠેલો, સ્તન, શરીરની લંબાઈ आरोहग. पु० [आरोहक]
હસ્તિરક્ષક, સવાર થનાર आरोहणय. पु० [आरोहनक] સવારી કરવી તે
आरोहपरिणाह. पु० [आरोहपरिणाह]
શરીરની ઊંચાઈ જેટલી બે ભૂજાની પહોળાઈ હોય તે आरोहपरिणाहसंपन्न. त्रि० [आरोहपरिणाहसम्पन्न શરીરની ઊંચાઈ જેટલી બે ભૂજાની પહોળાઈવાળો आलइय. त्रि० [आलगित] યથાયોગ્ય સ્થાને પહેરેલ आलइयमालमुकुट. त्रि० [आलगितमालमुकुट]
જેણે માળા અને મુગટ પહેર્યા છે તે आलंकारिय. त्रि० [आलङ्कारिक]
અલંકાર કે ઘરેણા પહેરવાનું સ્થાન, અલંકાર સંબંધિ आलंकारियसभा. स्त्री० [आलङ्कारिकसभा] ચમરચંચા રાજધાનીની અલંકાર પહેરવાની એક સભા आलंब. पु० [आलम्ब આલંબન, આધાર आलंबन. न० [आलम्बन]
આધાર, આશ્રય आलंबनभूय. त्रि० [आलम्बनभूत આધારભૂત आलंभन. न० [आलम्भन]
ટેકો
आलक्क. पु० [अलर्क]
હડકાયો કૂતરો आलक्कविस. पु०/आलर्कविष]
હડકાયા કૂતરાનું ઝેર आलग. पु० [आलय]
આલય, નિવાસ आलय. पु० [आलय
ઘર, નિવાસ आलव. कृ० [आलप]
બોલવું તે, આલાપ કરવો તે आलव. धा० [आ+लप्]
બોલવું, આલાપ કરવો आलवंत. कृ० [आलपत्]
બોલવું તે आलवमाण. कृ० [आलपत्] બોલતો
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 243