SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह आरव. पु० [आरव] શબ્દ, અવાજ आरस. धा० [आ+रस् વિલાપ કરવો आरसंत. कृ० /आरसत्] | વિલાપ કરવો તે आरसमाण. कृ० [आरसत् यो ५२ आरसित्ता. कृ० [आरस्य બરાડા પાડીને आरसिय. कृ० [आरसित જુઓ ઉપર आरहंत. विशे० [आर्हत] અહંન્ત સંબંધિ आरा. स्त्री० [आरा] લોખંડની સળી, ગાડી વગેરેના મધ્યભાગે ગોઠવેલ લાકડા आरा. अ० [आरात् પાસે, નજીક आराधनापच्चइय. स्त्री० [आराधनाप्रत्ययिक એક પ્રકારની દીક્ષા, આરાધના સંબંધિ आराधय. पु० [आराधक આરાધના કરતો आराम. पु० [आराम બગીચો, ઉપવન, રતિ, સ્ત્રી-પુરુષોની મૈથુનરમણતાનું સ્થાન आरामगार. न०/आरामगार] यो 64२' आरामगिह. न० [आरामगृह) ઉદ્યાન ગૃહ, રમણ સ્થાન आराह. धा० [आ+राधय् આરાધના કરવી आराहइत्ता. कृ० [आराध्य આરાધીને आराहइत्ताण. कृ० [आराध्य] આરાધીને आराहग. पु० [आराधक આરાધના કરતો आराहगा. स्त्री० [आराधका] આરાધના કરતા आराहण. न० [आराधन] આરાધવું તે आराहणता. स्त्री० [आराधन] શાસ્ત્રોનું સમ્યફ આરાધન, સંથારો आराहणनायगाण. स्त्री० [आराधनज्ञायकता આરાધનાની જાણકારી आराहणपडागा. स्त्री० [आराधनापताका આરાધના રૂપી ધ્વજ, મોક્ષમાર્ગરૂપી, ધજા आराहणया. स्त्री० [आराधन] यो आराहण आराहणविराहणी. स्त्री० [आराधनविराधनी] ભાષાનો એક ભેદ आराहणा. स्त्री० [आराधना] મોક્ષમાર્ગરૂપી જ્ઞાનાદિનું સેવન, વીતરાગ વચનનું પાલન आराहणाकाल. पु० [आराधनाकाल] આરાધનાનો અવસર आराहणापडागा. स्त्री० [आराधनापताका] આરાધનારૂપી ધજા आराहणापुरस्स. त्रि० [आराधनापुरस्य] આરાધના પૂર્વક, આરાધના યુક્ત आराहणी. स्त्री० [आराधनी ભાષાનો એક ભેદ आराहणोवउत्त. त्रि० [आराधनोपयुक्त] આરાધનામાં ઉપયોગવાળો आराहय. पु० [आराधक આરાધના કરતો आराहय. धा० [आ+राधय् આરાધના કરવી आराहयभत्ति. स्त्री० [आराधकभक्ति] મોક્ષ માર્ગરૂપ સેવા ભક્તિનો એક ભેદ मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1 Page 241
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy