SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ आरंभिया स्त्री० [ आरम्भिकी] પાપ પ્રવૃત્તિથી લાગતી ક્રિયા आरंभियाकिरिया स्वी० [ आरम्भिकीक्रिया ] જુઓ ઉપર आरंभोवरय. त्रि० [ आरम्भोपरत ] આરંભથી નિવૃત્ત થયેલ आरक्ख. पु० [आरक्ष ] ઉગ્ર વંશ आरक्खिय. पु० ( आरक्षित ] સારી રીતે સાચવેલ आरगय. त्रि० [ आरगत ] ઇન્દ્રિયોની નજીક આવેલ आरटियसद्द. पु० [आरटितशब्द ] આફ્રન્દન શબ્દ आरण. पु० ( आरण) અગિયારમો દેવલોક, તેના નિવાસી દૈવ आरण. पु० [ आरण] બુમ પાડવી તે आरणकप्प. पु० [ आरणकल्प ] એક દેવલોક आरणग. पु० ( आरण ) એક દેવલોક आरणय. त्रि० ( आरणज) આરણ દેવલોકે ઉત્પન્ન થનાર आरणिय. त्रि० / आरण्यक ) વાનપ્રસ્થ आरण्ण त्रि० / आरण्य) અરણ્ય, વન आरण्णग. त्रि० / आरण्यक ) વાનપ્રસ્થ आरण्णय. त्रि० / आरण्यक ) વાનપ્રસ્થ आरण्णवडेंसग न० [ आरणावतंसक ] એક દેવ-વિમાન आरण्णिय. त्रि० / आरण्यक ) વનવાસી, તાપસ आगम शब्दादि संग्रह आरत. त्रि० ( आरत] નિવૃત્તિ પામેલ, વિરામ પામેલ आरतमेहुण. त्रि० ( आरतमैथुन) મૈથુનથી વિરમેલ आरतो. अ० [आरतस् ] વિરમીને आरत. त्रि० [आरक्त ] થોડુ રંગેલ, અનુરક્ત आरद्ध. त्रि० [ आरब्ध ] આરંભ કરેલ आरब. पु० [ आरब] આરબ દેશ, ને દેશવાસી आरबक, पु० ( आरब ) उपर आरबी. स्वी० / आरबी) મર્મસ્તાનમાં જન્મેલ દાસી आरब्भ. कृ० [ आरब्ध ] આરંભ કરીને आरंभ. पु० ( आरम्भ ) खो 'आरंभ' आरंभ. धा० (आ+रभ्] मारंभ, શરૂઆત કરવી आरभंत. कृ० [ आरभमाण] આરંભ કરતો હિંસા કરતો आरभड न० [आरभट ] પડિલેહણનો એક દોષ, નૃત્યનો એક પ્રકાર आरभडसोल. न० / आरभडसोल] એક પ્રકારની નાટ્ય વિધિ आरभडा. स्वी० [ आरभटा] हुथ्यो 'आरभड' आरय. त्रि० ( आरत) हुथ्यो 'आर' आरयमेहुण. त्रि० [ आरतमैथुन ] કામના અભિલાષથી નિવૃત્ત થયેલ मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -1 Page 240
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy