SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ आम अभिभूय त्रि० (आम-आभिभूत ] અપવ રસથી પરાભવ પામેલ आमंड न० (दे०) બનાવટી આમળાના ફળ आमंत. धा० [ आ + मन्त्रय् ] સંબોધન કરી બોલાવવું, આમંત્રણ આપવું आमंतण न० [ आमन्त्रण ] સંબોધન, આમંત્રણ आमंतणी. स्त्री० [ आमन्त्रणी] વ્યવહાર ભાષાનો એક ભેદ, સંબોધન રૂપ ભાષા आमंतित त्रि० ( आमन्त्रित] આમંત્રેલ, પૂછેલ आमंतिय. त्रि० [आमन्त्रित) दुखो 'पर' आमंतिय. कृ० [आमन्त्र्य ] આમંત્રીને, પૂછીને आमंतेउण. कृ० [आमन्त्र्य ] આમંત્રવું, પૂછવું आमंतेत्ता. कृ० ( आमन्त्र्य ] જુઓ ઉપર आमंतेमाण. कृ० ( आमन्त्रयत्] આમંત્રણ કરતો, પૂછતો आमग. त्रि० ( आमक] અપરિપક્વ, અર્ચિત आमगंध. पु० (आमगन्ध) આધાકર્મ આદિ દોષ आमगव्भ न० / आमणभी અપક્વ કે કાચો ગર્ભ आमगमल्लगरूव त्रि० ( आमगमल्लकरूपा કાચો શરાવલો आमज्ज. धा० (आ+मृज् आगम शब्दादि संग्रह વાળવું, લુંછવું, સાફ કરવું आमज्जंत. कृ० (आमृजत् ] સાફ કરતો, વાળતો आमज्जाव. धा० (आ+मार्जय] સાફ કરાવવું आमज्जावेंत. कृ० ( आमार्जयत् ) સાફ કરાવતો आमडाग. न० [ आमडाग ] કેરીના પાન, અર્ધપક્વ કે અપક્વ તંદુલિક આદિ आममल्लग. पु० ( आममल्लक] કાચો શરાવલો आममहुर. त्रि० [आममधुर ] કાચું છત્તા સ્વાદમાં મધુર आमय. पु० [ आमय ] રોગ, બીમારી आमय. त्रि० [आमक ] કાચું, સચિત્ત आमयकरणी. स्वी० (आमयकरणी) રોગ ઉત્પન્ન કરનાર એક વિદ્યા વિશેષ आमरणंत. अ० [आमरणान्त ] મરણ પર્યંત आमरणंतदोस. पु० [आमरणान्तदोष ] મરણ પર્યન્ત પણ પાપનો પશ્ચાતાપ ન થવા રૂપ દોષ, રૌદ્ર ધ્યાનનું લક્ષણ आमल. पु० [ आमलक ] આમળાનું વૃક્ષ आमलक न० [ आमलक] આમળાનું ફળ आमलकप्पास न० [ आमलकर्पास] કપાસની એક જાતિ आमलग. पु० [ आमरक] भारी, भरडी, આ નામનું એક અધ્યયન आमलग. न० [आमलक ] આમળાનું વૃક્ષ आमलगपानग. न० [ आमलकपानक] આમળાનું પીણું, ફળ વિશેષ પ્રક્ષાલન જળ आमज्जमाण. कृ० (आमर्जयत्] સાફ કરતો मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -1 आमलगमहर. त्रि० (आमलकमधुर] આંબળાના ફળ જેવું સ્વાદિષ્ટ Page 230
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy