________________
आभरणवासा. स्त्री० /आभरणवर्षा ઘરેણાની વૃષ્ટિ आभरणविचित्त त्रि० (आभरणविचित्र) જુદા જુદા પ્રકારના ધરેણા आभरणविहि. पु० [आभरणविधि]
ઘરેણા બનાવવા તથા પહેરવાની વિધિ आभरणारुहण. पु० [आभरणारोहण ] ઘરેણા ચઢાવવા
आभरणालंकार. पु० / आभरणालङ्कार ) ઘરેણા-ગાંઠા પહેરવા તે
आभरणालंकिय. त्रि० [ आभरणालङ्कृत ] આભૂષણો પહેરેલ
आभा. स्वी० [आभा ।
अंति, ते प्रमाखार, छजी
आभाकर. पु० / आभाकर) એક દેવ વિમાન
आभाग. पु० [आभाग ] પડિલેહણનું એક અપર નામ
आभागि. त्रि० [आभागिन् ] ભાગીદાર, હિસ્સેદાર
आभासित. पु० [आभाषिक ] એ નામનો એક અંતરદ્વીપ, એક દેશ, ને દેશવાસી મ્લેચ્છ, તેના રહેવાસી,
आभासिय. पु० [आभाषिक ] यो 'र'
आभासयद्वीप. पु० (आभाषिकद्वीप ] એ નામનો એક અંતરદ્વીપ आभासिया. स्वी० | आभाषिका) આભાષિક દ્વીપમાં રહેનારી સ્ત્રી
आभिओग. पु० ( आभियोग ]
નોકર દેવતા, આમિયોગિક જાતિના દેવ
आभिओग. पु० [ आभियोग्य ]
નોકર દેવપણ
आभिओगत्ता. त्रि० ( आभियोगता]
નોકરપણું
आभिओगदेव. पु० / आभियोगदेव ]
आगम शब्दादि संग्रह
નોકર દેવની એક જાતિ
आभिओगपन्नत्ति. स्त्री० [आभियोगप्रज्ञप्ति ] વિદ્યાધરની એક વિદ્યા
आभिओगसेढी. स्वी० [ आभियोग श्रेणी)
વૈતાઢ્ય પર્વત પર અભિયોગ દેવને રહેવાનું સ્થાન आभिओगि. पु० [ आभियोगिन् ]
નોકર દેવની એક જાતિ,
વિદ્યા-મંત્ર-વશીકરણાદિ અભિયોગ કર્મ કરનાર સાધુ
आभिओगित्ता. न० [ आभियोग्यत्व]
અભિઓગપણું
आभिओगिय. पु० ( आभियोगिक]
हुथ्यो 'आभिओगि'
आभिओगियक्खय. पु० (आभियोगिकक्षय) પરતંત્રતા આપનાર કર્મનો નાશ
आभिओग्ग. पु० [ आभियोग्य ] आभिओग
आभिओग्गसेठी, स्वी० [ आभियोग्य श्रेणी]
यो आभिओगसेटी'
आभिंद. धा० ( आ + भिद् ]
ભેદવું
आभिनिबोधियनाणि. पु० [ आभिनिबोधिकज्ञानिन् ] મતિજ્ઞાનવાળા
आभिनिबोहिय. न ० [ आभिनिबोधिक ]
મતિ જ્ઞાન, મન અને ઇન્દ્રિયથી થતું જ્ઞાન आभिनिबोहियनाण. पु० ( आभिनिबोधिकजान]
મતિજ્ઞાન, અભિનિબોધિક જ્ઞાન
आभिनिबोहियनाणपज्जव. पु० [ आभिनिबोधिकज्ञानपर्यव] મતિજ્ઞાનના પર્યાયો
आभिनिबोहियनाणपरिणाम. पु० / आभिनिबोधिकज्ञानपरिणाम] મતિજ્ઞાનવિષયક ભાવ आभिनिबोहियनाणलद्धि. स्त्री० [आभिनिबोधिकज्ञानलब्धि ] મતિજ્ઞાનની પ્રાપ્તિ
आभिनिबोहियनाणविनय. पु० [ आभिनिबोधिकज्ञानविनय ] મતિજ્ઞાન સંબંધી વિનય आभिनिबोहियनाणसागरोव ओग. पु० ( आभिनिबोधिकज्ञानसाकारोपयोग] मतिज्ञानउप विशेष उपयोग
Page 228
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -1