SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह अहिज्जिता. कृ० [अधीत्य] ભણીને अहिज्जिय. विशे० [अधीत] ભણેલ, અભ્યાસયુક્ત अहिज्झियत्ता. स्त्री० [अभिध्यियता] અલોભ, ઈચ્છારહિત अहिट्ठग. विशे० [अधिष्ठक અધિષ્ઠાતા, વિધાયક अहिट्ठा. धा० [अधि+ठा] रहे, निवास ४२वी, આશ્રય લેવો, શાસન કરવું, હરાવવું, વશ કરવું अहिट्ठाण. न० [अधिष्ठान] બેસવું તે, આશ્રય કરવો તે, બેઠક अहिट्ठिज्जमाण. कृ० [अधिष्ठीयमान] નિવાસ કરવો તે, આશ્રય કરવો તે अहिट्टित्तए. कृ०/अधिष्ठातुम् નિવાસ કરવા માટે, આશ્રય કરવા માટે अहिट्ठिय. कृ० [अधिष्ठित નિવાસ કરેલ, વશ થયેલ अहिढेत. कृ० [अधितिष्ठत् જુઓ ઉપર अहिण्णाय. न०/अभिज्ञात] જાણવું, સંમત થવું अहिण्णायदंसण. न० [अभिज्ञातदर्शन] શાંત अहित. न० [अहित] અહિત, અસુખ अहितत्त. विशे० [अभितप्त અતિ પીડાયેલ अहिताव. पु० [अभिताव] ગરમી, તાપ अहितासणया. स्त्री० [अहिताशनता] અનુકૂળ આસન-બેઠકનું ન મળવું તે अहित्ता. कृ० [अधीत्य] ભણીને अहिनकुलम्. न० [अहिनकुलम् સાપ-નોળીયો, દ્વન્દ સમાસનું એક દ્રષ્ટાંત अहिनव. त्रि० [अभिनव નવું, નૂતન अहिपास. धा० [अहि+दृश] અધિક જોવું अहिमर. पु० [अभिमर] સન્મુખ મરવું તે अहिय. त्रि० [अहित] यो अहितः अहिय. त्रि० [अधिक અધિક, વધારે अहियखंति. स्त्री० [अधिकक्षान्ति] અધિક ક્ષમા अहियगामिणी. स्त्री० [अहितगामिनी] અહિતકારી अहियदिन. पु०/अधिकदिन] અધિક દિવસ अहियपण्णाण. विशे० [अधिकप्रज्ञान] અધિક બુદ્ધિ, અધિક જ્ઞાન अहियपुरिस. त्रि० [अधिकपुरुष પુરુષ પ્રમાણ કરતાં વધારે अहियपौरुसीय. त्रि० [अधिकपौरुषीय જુઓ ઉપર अहियप्प. पु० [अहितात्मन् આત્માનું અહિત કરનાર अहियमंडल. पु० [अधिकमण्डल] અધિક માંડલા अहिययर. त्रि० [अधिकतर] અતિ, ઘણું अहियास. धा०/अधि+सह/ अधि+आस् પરીસહ વગેરે સહન કરવા તે, બેસવું તે अहियास. पु० [अध्यास પરિષહાદિ સહન કરવા તે अहियासण. न० [अध्यासन] સહન કરવું मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1 Page 205
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy