________________
आगम शब्दादि संग्रह
अहिंसित. विशे० [अहिंसित]
જેને મારવામાં ન આવે તે अहिक. त्रि०अधिक
અધિક, વિશેષ अहिकंख. धा० [अभि+काङ्क्ष] ઇચ્છા કરવી अहिकरण. न०/अधिकरण]
यो ‘अधिकरण अहिकरणी. स्त्री० [अधिकरणी]
એરણ अहिकिच्च. कृ० [अधिकृत्य]
અધિકારપૂર્વક, ઉદ્દેશ્યપૂર્વક अहिक्खिव. धा० [अधि+क्षिप्] નિંદા ન કરવી, તિરસ્કાર કરવો अहिक्खेव. पु० [अधिक्षेप] નિંદા, તિરસ્કાર अहिग. त्रि० [अधिक વિશેષ, વધારે अहिगच्छ. धा० [अधि+गम्
જાણવું अहिगम. पु० [अधिगम]
જાણવું તે, ગુરુ ઉપદેશ શ્રવણથી થયેલ બોધ अहिगमण. न०/अभिगमन] સન્મુખ જવું તે अहिगमरुइ. पु० [अधिगमरुचि
સમક્તિનો એક ભેદ, ગુરુ ઉપદેશથી થયેલ બોધ अहिगय. न० [अधिगत
જાણેલું, સમજેલું अहिगय. न० [अभिगत
સામે ગયેલ अहिगरण. न०/अधिकरण
हुयी अधिकरण अहिगरणकर. त्रि०/अधिकरणकर
અધિકરણપૂર્વક अहिगरणिया. स्त्री० [अधिकरणिकी]
यो अधिगरणिया
अहिगरणिसंठिय. न०[अधिकरणीसंस्थित]
એરણના આકારે રહેલ अहिगरणी. स्त्री०/अधिकरणी
એરણ अहिगरणीखोडी. स्त्री० [अधिकरणीखोडि]
જે લાકડામાં એરણ બેસાડેલ છે તે લાકડું अहिगार. पु० [अधिकार
વ્યાપાર, અધિકાર अहिगाह. धा० [अभि+गाह]
ભોગવવું, સેવવું अहिगिच्च. कृ० [अधिकृत्य પ્રતીત કરીને अहिचित्त. न०/अधिचित्त ચિત્ત સન્મુખ अहिच्छत्ता. स्त्री० [अहिच्छत्रा]
એક નગરી વિશેષ अहिछत्ता. स्त्री० [अहिछत्रा]
यो 64२' अहिजाय. त्रि० [अभिजात કુલીન अहिज्ज. धा० [अधि+s]
અધ્યયન કરવું अहिज्ज. कृ० [अधीत्य]
અધ્યયન કરીને अहिज्जंत. कृ० [अधीयान]
અધ્યયન કરતો अहिज्जग. त्रि० [अभिज्ञ] જાણકાર, જ્ઞાતા अहिज्जग. त्रि० [अध्येतृक]
ભણનાર, અધ્યયન કરનાર अहिज्जण. न० [अध्ययन]
અભ્યાસ अहिज्जमाण. कृ० [अधीयमान]
અધ્યયન કરતો, ભણતો अहिज्जिउं. कृ० [अध्येतुम् અધ્યયન માટે
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 204