SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह असुहकम्मोदय. पु० [अशुभकर्मोदय] અશુભ કર્મનો ઉદય असुहतरिय. त्रि० अशुभतरक] અતિ અશુભ असुहत्त. न० [अशुभत्व અશુભપણું असुहदीहाउयता. न० [अशुभदीर्घायुष्कत्व] અશુભ એવું લાંબુ આયુષ્યપણું असुहित. त्रि० [असुखित] સુખી નથી તે असूइअ. त्रि० [असूचित] સૂચના ન કરેલ, વ્યંજનાદિથી રહિત असूया. स्त्री० [असूचा ફૂટ વચન असूरिय. त्रि० [असूर्य જેમાં સૂર્ય નથી તે, નરકાવાસ असेयकरी. स्त्री० [अश्रेयस्करी] કલ્યાણને ન કરનારી असेलेसी. स्त्री० [अशैलेशी સયોગી અવસ્થા, ચૌદમાં ગુણઠાણાની સ્થિતિ ન હોવી असेलेसीपडिवन्नग. पु० [अशैलेशीप्रतिपन्नक] અયોગી અવસ્થાને પ્રાપ્ત ન થયેલ, ચૌદમાં ગુણઠાણે ન વર્તતો असेवमाण. कृ० [असेवमान] ન સેવતો असेस. त्रि० [अशेष] निःशेष, सर्व, समन असेहिय. त्रि० [असैद्धिक] સિદ્ધ સંબંધિ નહીં તે, સાંસારિક असोग. पु० [अशोक આસોપાલવનું એક ઝાડ, વૃક્ષ વિશેષ એક મહાગ્રહ असोग. पु०/अशोक] સૂર્યાભ વિમાનનો એક દેવ असोग-१. वि० [अशोक सो असोगललिअ' असोग-२. वि० [अशोक चंदगुतना पुत्र बिंदुसार नो पुत्र सने कुणाल नापित પાટલિપુત્રનો રાજા હતો असोगचंद. वि० [अशोकचन्द्र २० सेणिअना पुत्र कुणिअनुंजीनाम असोगचंदअ. वि० [अशोकचन्द्रका यो ‘असोगचंद' असोगदत्त. वि० [अशोकदत्त] साडेतनारनी 25 थान, समुद्ददत्त पने सागरदत्त तेना पुत्री हता असोगलता. स्त्री० [अशोकलता] અશોક વૃક્ષને વીંટીને રહેલી એક વેલ असोगलया. स्त्री० [अशोक लता] यो पर असोगलयापविभत्ति. स्त्री० [अशोकलताप्रविभक्ति એક દેવતાઈ નાટક असोगललिअ. वि० [अशोकललित] વર્તમાન ભારતમાં થયેલા ચોથા બલદેવના પૂર્વભવનું नाम त 'सेज्जंस' साधु पासे धर्म पाभ्यो. (४ असोग सने ललिअन मला नाम होवा ये તો નવ બળદેવ થઈ શકે). असोगवडेंसय. पु० [अशोकावतंसक] સૌધર્મ દેવલોકમાં રહેલ એક વિમાન असोगवन. न० [अशोकवन એક વન વિશેષ असोगवनिया. स्त्री० [अशोकवनिका] અશોક વૃક્ષનું એક નાનું વન असोगवरपायव. पु० [अशोकवरपादप] ઉત્તમ અશોક વૃક્ષ असोगसंड. न० [अशोकषण्ड] અશોક વન असोगसिरि. वि० [अशोकश्रिी यो 'असोग-२' असोगा. स्त्री० [अशोका] નાગકુમારના એક લોકપાલની પટ્ટરાણી, मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1 Page 196
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy