SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ असुभनाम न० (अशुभनामन् અશુભ નામ કર્મ-નામ કર્મની એક પ્રકૃતિ असुभपोग्गल. पु० [अशुभपुद्गल] ખરાબ પુદ્ગલો असुभभव. पु० [अशुभभव ] અશુભ-ભવ सुभविवाग न० / अशुभविपाक ] અશુભ પરિણામ असुभस्सर. पु० [अशुभस्वर ] અપ્રિય-કર્કશ કે ખરાબ અવાજ असुभानुप्पेहा. स्त्री० [अशुभानुप्रेक्षा] સંસાર આદિની અશુભતાનું ચિંતવન કરવું તે असु. त्रि० [असुत] પુત્ર રહિત असु. ० [ अश्रुत] નહીં સાંભળેલું असुयनिस्सित. त्रि० [अश्रुतनिश्रित] મતિ જ્ઞાનનો એક ભેદ સાંભળ્યા કે અનુભવ્યા વિના ઉત્પાતિકી આદિ બુદ્ધિથી થતું જ્ઞાન असुयनिस्सिय. त्रि० [ अश्रुतनिश्रित] देखो 'र' असुयपुव्व. त्रि० [अश्रुतपूर्व ] પૂર્વે કદી ન સાંભળેલ असुयव. त्रि० (अश्रुतवत् ] જ્ઞાનથી રહિત असुर. पु० [असुर] ભવનપતિ દેવતાની એક જાતિ असुरकन्ना. स्त्री० [असुर कन्या ] અસુર કન્યા असुरकुमार. पु० [असुरकुमार ] दुखो 'असुर' असुरकुमारउद्देसय. पु० [असुरकुमारोद्देशक] એ નામક ઉદ્દેશક-વિશેષ आगम शब्दादि संग्रह असुरकुमारत्त. न० (असुरकुमारत्व ] અસુરકુમારપણું असुरकुमारभवन. न० [असुरकुमारभवन ] અસુરકુમાર દેવોને રહેવાનું સ્થાન असुरकुमारराय. पु० [असुरकुमारराज ] અસુરકુમારોનો રાજા-ઇન્દ્ર असुरकुमारावास. न० [असुरकुमारावास ] અસુરકુમારને રહેવાના ભવન असुरकुमारिंद. पु० [असुरकुमारेन्द्र ] અસુરકુમાર દેવોનો ઇન્દ્ર असुरकुमारी. स्त्री० [ असुरकुमारी] અસુરકુમારી असुरठिइ. स्त्री० [असुरस्थिति] અસુરકુમારનું આયુષ્ય असुरदार न० [असुरद्वार ] ‘અસુર’ નામક એક દ્વાર પેટા પ્રકરણ असुरद्दार न० [ असुरद्वार ] दुखो 'पर' असुररण्ण. पु० [असुरराज ] અસુરકુમારનો રાજા असुरराय. पु० [असुरराज ] खो 'र' असुरसुर. त्रि० [असुरसुर] 'સુરસુર' એવા શબ્દો કે અવાજ રહિત असुरिंद. पु० [असुरेन्द्र ] અસુરનો ઇન્દ્ર ચમર અને બલિ असुरिंदवज्जिय. त्रि० [ असुरेन्द्रवर्जित ] અસુરેન્દ્રની ગેરહાજરીવાળું असुरी. स्त्री० [असुरी] એક પ્રકારની ભાવના असुस्सूसणा. स्त्री० [अशुश्रूषणा] ગુર્વાદિની સેવા ભક્તિ ન કરવી असुह. त्रिo [अशुभ ] देखो असुभ असुह. न० [ असुख સુખનો અભાવ असुहकम्मक्खयकंखिर. त्रि० (अशुभकर्मक्षयकाङ्क्षि] અશુભ કર્મના ક્ષયની અપેક્ષા રાખનાર मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह " (प्राकृत संस्कृत-गुजराती) -1 Page 195
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy