SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह असमिया. अ० [असम्यक् અયથાર્થ असमुप्पन्नपुव्व. त्रि० [असमुत्पन्नपूर्व પૂર્વે ઉત્પન્ન ન થયેલ असमोहत. त्रि० [असमवहत] સમુદ્ધાત કર્યા વિના એક સાથે જીવના પ્રદેશો શરીરને છોડીને જાય તે असमोहय. त्रि०/असमवहत] सी 64२' असम्म. त्रि० असम्यक्] સમ્યકત્વ રહિત असम्मत्तदंसि. पु० [असम्यक्त्वदर्शिन् સમ્યક દ્રષ્ટિ રહિત असम्माणिय. त्रि० [असम्मानित] સન્માન રહિત असम्मोह. त्रि०/असम्मोह] यो असंमोहः असयं. अ० [अस्वयम् પોતે નહીં, પોતાના સિવાય असयंवस. त्रि० [अस्वयंवश] પોતાને વશ નહીં તે असरण. न० [अशरण] શરણ રહિત असरण. न० [अस्मरण] સ્મરણ રહિત असरणानुप्पेहा. स्त्री० [अशरणानुप्रेक्षा] અશરણ ભાવની ચિંતાવના असरमाण. कृ० [अस्मरत् ન સંભારાતો असरिस. त्रि० [असदृश અસમાન असरीर. त्रि० [अशरीर] શરીર રહિત असरीरपडिबद्ध. त्रि० [अशरीरप्रतिबद्ध] સર્વ ઔદારિક આદિ શરીર રહિત असरीरि. पु० [अशरीरिन् શરીર રહિત, સિદ્ધ असलेसा. स्त्री० [अश्लेषा] એક નક્ષત્ર असल्लगत्तण. त्रि० [अशल्यकर्तन] માયા-નિયાણ અને મિથ્યાત્વ રૂપી શલ્યને ન છેદનાર असवक्का. स्त्री० [अवशोका] શોક વગરની असवणया. स्त्री० [अश्रवण ન સાંભળવું તે असव्वन्नु. त्रि० [असर्वज्ञ] છદ્મસ્થ अससणिद्ध. न० [असस्निग्ध] રૂક્ષ अससरक्ख. न० [अससरक्ष] ધૂળ રહિત अससेन. वि० [अश्वसेना यो ‘आससेन', H० पार्श्वना पिता असह. त्रि० [असह] દેવકુરુ-ઉતરકુરુ ક્ષેત્રના મનુષ્યની એક જાતિ असह. त्रि० [असह) સહનશીલ નહીં તે असहंत. कृ० [असहमान] સહન ન કરતો असहन. न० [असहन સહન ન કરવું તે असहमान. कृ० [असहमान સહન ન કરતો असहिज्ज. त्रि० [असाहाय्य] સહાયની અપેક્ષા ન કરનાર असहु. त्रि० [असह) ચારિત્રનું કષ્ટ સહન કરવાને અસમર્થ असहेज्ज. त्रि०/असाहाय्य] यो 'असहिज्ज असाडाभूइ. वि० [असाढाभूति] मी 'आसाढाभूइ' असाढ. पु० आषाढ] અષાઢ માસ, એક જાતની વનસ્પતિ मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1 Page 191
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy