SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ असमंजस. त्रि० (असमञ्जस) અસંગત, અઘટિત असमण. पु० ( अश्रमण) અસાધુ, સાધુ નહીં તે असमणपाओग्ग. त्रि० [अश्रमणप्रायोग्य ] સાધુને આચરવા યોગ્ય નહીં તે असमणुन्न. त्रि० [असमनुज्ञ] શાક્યાદિ પાખંડી असमणुन्नाय न० / असमनुज्ञात] અનુજ્ઞા ન કરાયેલ असमण्णागय. पु० [असमन्वागत ] નહીં આવેલો, અનુજ્ઞા ન અપાયેલ असमत्त न० [असमाप्त] અપર્યાપ્ત, અપૂર્ણ असमत्थ. त्रि० (असमर्थ] સામર્થ્યહીન असमय. पु० [असमय ] અસમ્યગ્ આચાર, જૂનું એક નામ असमाधि. पु० (असमाधि] સમાધિ કે મોક્ષ માર્ગથી વિપરીત असमान त्रि० / असमान) અસાધારણ, સર્વોત્કૃષ્ટ असमानिय त्रि० (असन्मानित ] તિરસ્કૃત आगम शब्दादि संग्रह असमाहिकर. त्रि० / असमाधिकर] ચિત્તની અસ્વસ્થતા કરનાર असमाहिकारक. त्रि० [ असमाधिकारक] સ્વ કે પરને અસમાધિ ઉપજાવનાર असमाहिगण. त्रि० (असमाधिगण ] અસમાધિ ઉત્પન્ન કરતો ગણ असमाहिट्ठाण. त्रि० [असमाधिस्थान ] અસમાધિ ઉત્પન્ન કરાવે તેવા સ્થાનક असमाहिठाण. त्रि० (असमाधिस्थान ) भुख' उपर असमाहिपत्त त्रि० (असमाधिप्राप्त ] અસમાધિને પ્રાપ્ત असमाहिमरण न० [ असमाधिमरण] બાળ મરણ, ચિત્તની અસ્વસ્થતા પૂર્વક મરણ असमाहिय. त्रि० / असमाहित] नीलन्स, लुंड મોક્ષ માર્ગરૂપ ભાવ સમાધિથી દૂર વર્તનાર શુભ અધ્યવસાય રહિત असमिक्खा. कु० [ असमीक्ष्य ] સમીક્ષા ન કરીને, ન વિચારીને असमिक्खिय. त्रि० [असमीक्षित] વિચાર્યા વિનાનું असमित पु० (अशमित ] શાંત ન થયેલ असमिति. स्त्री० [असमिति] સમ્યક પ્રકારે યાતનાનો અભાવ असमिय. त्रि० (अशमित ) શાંત ન થયેલ असमारंभ. पु० (असमारम्भ) જીવની હિંસા ન કરવી તે, સમારંભનો અભાવ असमारंभमाण. कृ० [असमारम्भमाण] देखो 'उपर असमारभंत. कृ० ( रसमारभमाण] જીવની હિંસા ન કરતો, સમારંભ ન કરતો असमारभमाण. कृ० (असमारभमाण) જુઓ ઉપર असमाहड. त्रि० (असमाहत] શુદ્ધિ રહિત असमाहि. पु० [असमाधि ] भुखी असमाधि मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -1 असमिय. पु० [असमित ] બોલવા, ચાલવા, ખાવા, પીવા વગેરેમાં ઉપયોગ શૂન્ય असमिय. अ० [असम्यक्] અયુક્ત असमियकारि त्रि० [ असमितकारिन् વગર વિચાર્યું કરનાર असमियदुक्ख. त्रि० [ अशमितदुःख] જેને દુઃખ ઉપશાંત થયેલ નથી તે Page 190
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy